ડૉન અબુ સાલેમ સાથે પ્રેમલીલા કરનારી આ હૉટ એક્ટ્રેસ હવે ભારતીય ક્રિકેટરના પ્રેમમાં પડી, 46ની ઉંમરમાં આવો છે અંદાજ, જુઓ તસવીરો
બધાને હવે એ વાતનો ઇન્તજાર છે કે મોનિકા અને અઝહર હવે ક્યારે પોતાના સંબંધો પર મૌન તોડે છે.
રિપોર્ટ્સનુ માનીએ તો અઝહર અને મોનિકા હવે ઘણો સમય સાથે વિતાવી રહ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર અઝરુદ્દીન અને મોનિકાની મુલાકાત તેના કૉમને ફ્રેન્ડ સંજય નિરુપમે કરાવી હતી.
જોકે મોનિકા એક અઝહરે હજુ સુધી આ ખબરો પર મૌન નથી તોડ્યુ.
અઝરુદ્દીન અને નૌરીનના દીકરા અસુદ્દીનના લગ્નમાં મોનિકા બેદી અઝહર તરફથી સ્પેશ્યલ ગેસ્ટ બનીને ગઇ હતી. મોનિકા અને અઝરુદ્દીનની આ તસવીર આ લગ્નની છે.
ખરેખરમાં, મોનિકાનુ નામ હવે પૂર્વ ભારતીય ક્રિકેટર અઝરૂદ્દીન સાથે જોડાઇ રહ્યું છે.
આની સાથે મોનિકા થોડાક સમય પહેલા જ ફરીથી પોતાની લવ લાઇફને લઇને ચર્ચામાં આવી ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે બહાર આવ્યા બાદ મોનિકા પદડા પર પણ દેખાઇ અને હવે એક લેવિશ લાઇફ જીવી રહી છે.
ગેન્ગસ્ટર અબુ સાલેમના પ્રેમમાં પડેલી મોનિકાને નકલી પાસપોર્ટ મામલામાં પાંચ વર્ષની જેલ પણ થઇ ચૂકી છે. વર્ષ 2007માં જ્યારે મોનિકા જેલમાં બંધ હતી અને સજા પુરી કરીને બહાર નીકળી તો તેને કેમેરામાં કેદ કરવા માટે લોકોનુ ટોળુ એકઠુ થઇ ચૂક્યુ હતુ. આ દરમિયાન ભાગદોડ પણ થઇ હતી.
મોનિકાએ જણાવ્યુ કે અબુ સાથે તેની ઓળખાણ દુબઇમાં એક શૉમાં પરફોર્મ કરતી વખતે થઇ હતી. તેને ન હતી ખબર કે તે અંડરવર્લ્ડ સાથે જોડાયેલો છે.
મોનિકા બેદી અંડરવર્લ્ડ ડૉન અબુ સાલેમની સાથે રિલેશનશીપના કારણે વિવાદોમાં રહી ચૂક છે. અબુ સાલેમે એ દાવો કર્યો હતો કો તે મોનિકા સાથે લગ્ન કરી ચૂક્યો છે. જોકે મોનિકાએ આ વાતનો ઇનકાર કરી દીધો હતો.
મોનિકા પોતાની કેરિયર દરમિયાન ફિલ્મો અને એક્ટિંગથી વધુ પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહી.
મુંબઇઃ અભિનેત્રી મોનિકા બેદી આજે 46 વર્ષની થઇ ગઇ છે. મોનિકા બેદીના ફેન્સ તેને સોશ્યલ મીડિયા દ્વારા બર્થડે પર તમામ શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. મોનિકાની લાઇફ ખુબ વિવાદોથી ભરેલી રહી, તેનો બ્યૂટીફૂલ અંદાજ આજે પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.