આ હૉટ એક્ટ્રેસની તસવીરો પર લોકો કરવા લાગ્યા ગંદી કૉમેન્ટ, એકે માંગી ન્યૂડ તસવીર તો એક્ટ્રેસે કર્યુ આવુ કામ, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂજા હેગડેએ સૌ પ્રથમ 2012માં સુપરહીરો ફિલ્મ મુગામૂડીથી એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો. બાદમાં તેને મોહનજોદાડો અને હાઉસફૂલ 4 જેવી ફિલ્મોમાં પણ પોતાનો દમ બતાવ્યો હતો.
પૂજા હેગડે આગામી ફિલ્મ રાધે શ્યામમાં દેખાશે. આ ફિલ્મમાં તે સુપરસ્ટાર પ્રભાસની અપૉઝિટ છે.
પૂજા હેગડે ખુદને ડ્રીમર, પ્રેમની વકીલાત કરનારી એક બેસ્ટ એક્ટ્રેસ માને છે.
કોરોના મહામારીના સમયમાં ગયા વર્ષે એક્ટ્રેસ પૂજા હેગડેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક પણ થઇ ગયુ હતુ. જોકે બાદમાં રિક્વર પણ કરી લેવાયુ હતુ.
પૂજા હેગડે હંમેશા પોતાના સ્વિમશૂટની તસવીરો શેર કરતી રહે છે, પરંતુ ટ્રૉલર્સને આ ગમતુ નથી અને તેના પર ગંદી કૉમેન્ટો કરતા રહે છે. પૂજા જીમમાં વર્કઆઉટની પણ તસવીરો શેર કરતી રહે છે.
એટલુ જ નહીં પૂજા હેગડેને સોશ્યલ મીડિયા પર બૉડી શેમિંગનો પણ સામનો કરવો પડ્યો છે.
પૂજા હેગડેની સાથે આવુ પહેલીવાર નથી થયુ, કેટલીય વાર યૂઝર્સે તેના બૉડી પાર્ટ્સને લઇને મજાક કરી છે અને ખરાબ કૉમેન્ટો પણ કરી છે.
પૂજા હેગડેએ થોડાક દિવસો પહેલા સ્વીમિંગ પૂલમાં નહાતી એક તસવીર તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરો પર એક યૂઝરે ખરાબ કૉમેન્ટ કરી અને તેની ન્યૂડ તસવીર માંગી લીધી. પૂજા હેગડેએ જવાબમાં પોતાના પગની તસવીર મોકલી દીધી અને તેના પર ન્યૂડ લખ્યું.
મુંબઇઃ સાઉથની સૌથી પૉપ્યૂલર એક્ટ્રેસ પૂજા હેગડે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે હંમેશા પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હવે તે તસવીરોના કારણે ટ્રૉલર્સના નિશાને આવી ગઇ છે. અહીં અમે તમને એક્ટ્રેસની કેટલીક એવી તસવીરો બતાવી રહ્યાં છે, જેના કારણે તેને ગંદી કૉમેન્ટોનો સામનો કરવો પડ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -