✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ન્યુડ ફોટો મુકવા માટે જાણીતી આ હૉટ મૉડલનું ઈન્સ્ટા એકાઉન્ટ થયું હેક, જાણો કેટલા હતા ફોલોઅર્સ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Dec 2020 10:32 AM (IST)
1

પૂનમ પાંડેને એ વાતથી ગભરાઇ છે કે, કોઇ તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ખોટી રીતે ઉપયોગ ના કરી લે. હાલ તે અધિકારીઓનો કૉન્ટક્ટ કરવાની કોશિશ કરી રહી છે, જેથી તેનુ એકાઉન્ટ પાછુ મળી જાય. હાલ પૂનમ પાંડેના ફોલોઅર્સ અને તેના ફેન્સે તેને ટ્વીટર પર જોઇને કરી લીધા છે. પૂનમ પાંડે પોતાના ફેન્સને રિક્વેસ્ટ પણ કરી છે કે તે જુના એકાઉન્ટ પરથી આવનારી કોઇપણ પૉસ્ટ પર કોઇ રિએક્શન ના આપે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

2

અગાઉ એક્ટ્રેસ પર ગોવાના બીચ અશ્લીલ વીડિયો શૂટ કરવાનો પણ આરોપ લાગ્યો હતો, આ કારણે તે વિવાદોમાં પણ આવી હતી. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

3

એક્ટ્રેસ પૂનમ પાંડે અનુસાર, તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયુ છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં પૂનમ પાંડેએ આ વાતનો ખુલાસો કર્યો છે. પૂનમ પાંડેનુ કહેવુ છે કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થવાના કારણે તે ખુબ ચિંતિત છે, કેમકે તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, એકાઉન્ટ હેક કરવાથી તેને ફોલોઅર્સને ખોટી રીતે દુર કરવામાં આવી રહ્યાં છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

4

મુંબઇઃ પોતાની બૉલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ પૂનમ પાંડેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયાના સમાચાર છે. આ વાતને લઇને તેને ખુદ ખુલાસો કર્યો છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

5

પૂનમ પાંડે તાજેતરમાં જ તેને સેમ્સ બૉમ્બે સાથે લગ્ન કર્યા છે. બન્ને વચ્ચે થોડાક સમય પહેલા ઝઘડો પણ થયો હતો અને એક્ટ્રેસે પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો, હવે બન્ને વચ્ચે બધુ બરાબર થઇ ગયુ છે. પરંતુ એક્ટ્રેસ હવે સાયબર ક્રાઇમનો શિકાર બનતા ફરી એકવાર ચિંતામાં મુકાઇ છે. પૂનમ પાંડેના ઇન્સ્ટાગ્રામ પર 99.6 કેથી વધુ ફોલોઅર્સ હતા. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • ન્યુડ ફોટો મુકવા માટે જાણીતી આ હૉટ મૉડલનું ઈન્સ્ટા એકાઉન્ટ થયું હેક, જાણો કેટલા હતા ફોલોઅર્સ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.