✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શોર્ટ ડ્રેસ એક્ટ્રેસ માટે બન્યો મુસીબત, પબ્લિક પ્લેસ પર ડ્રેસ હવામાં ઉડતા મુકાઇ ગઇ શરમમાં, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Mar 2021 11:33 AM (IST)
1

(Photo Credit: Manav Manglani)

2

(Photo Credit: Manav Manglani)

3

આની સાથે રકુલ પ્રીત સિંહે કોરોના બાદ અજય દેવગન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'MayDay' નુ શૂટિંગ ફરીથી શરૂ કરી દીધુ છે. (Photo Credit: Manav Manglani)

4

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત બહુ જલ્દી ફિલ્મ ડૉક્ટર જીમાં અભિેનેતા આયુષ્યમાન ખુરાનાની સાથે દેખાશે. (Photo Credit: Manav Manglani)

5

આની સાથે જ રકુલના લૂક સનગ્લાસેસ અને બેગ એસેસરીઝ વધુ પરફેક્ટ લૂક આપી રહી હતી. (Photo Credit: Manav Manglani)

6

રકુલ પ્રીતે વન પીસ ડ્રેસને બ્લૂ ડેનિમ સાથે ટીમ અપ કર્યો હતો.

7

જોકે આ દરમિયાન રકુલ પ્રીત સિંહ ખુબ સુંદર અંદાજમાં દેખાઇ રહી હતી. (Photo Credit: Manav Manglani)

8

આવામાં રકુલ પ્રીત ખુદને ઉપ્સ મૂમેન્ટથી બચાવવા જલ્દી અંદર ચાલી ગઇ હતી. (Photo Credit: Manav Manglani)

9

તસવીરોમાં તમે જોઇ શકો છો કે રકુલ પ્રીત આ દરમિયાન પોતાનો શોર્ટ ડ્રેસ ઠીક કરવાની કોશિશ કરી રહી હતી. પરંતુ હવા વધુ હોવાથી ડ્રેસ વધુ ને વધુ ઉડી રહ્યો હતો, જેના કારણે તે પરેશાન થઇ હતી. (Photo Credit: Manav Manglani)

10

આવામાં પૈપ્સની સામે પૉઝ આપતા રકુલ પ્રીત ખુબ પરેશાન થઇ અને અનકમ્ફર્ટેબલ દેખાઇ હતી. (Photo Credit: Manav Manglani)

11

રકુલ પ્રીતે આ દરમિયાન લાઇટ પીળા રંગનુ એક શોર્ટ ફ્રૉક પહેરેલુ હતુ, જે હવામાં ઉડતાં જ શરમમાં મુકાઇ એક્ટ્રેસ શરમમાં મુકાઇ ગઇ હતી. પબ્લિક પ્લેસમાં આ ફ્રૉક હવામાં ઉડી રહ્યું હતુ. (Photo Credit: Manav Manglani)

12

મુંબઇઃ બૉલીવુડ અભિેનેત્રી રકુલ પ્રીત સિંહે તાજેતરમાં જ મુંબઇમાં સ્પૉટ કરવામાં આવી, આ દરમિયાન રકુલ પ્રીત સિંહ આઉટિંગ કરવા બહાર નીકળી હતી. જોકે આ દરમિયાન રકુલ પોતાના ડ્રેસથી પરેશાન દેખાઇ હતી. આગળની સ્લાઇડ્સમા રકુલ પ્રીત કઇ રીતે પોતાના શોર્ટ ડ્રેસથી મુકાઇ ગઇ શરમમાં.... (Photo Credit: Manav Manglani)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • શોર્ટ ડ્રેસ એક્ટ્રેસ માટે બન્યો મુસીબત, પબ્લિક પ્લેસ પર ડ્રેસ હવામાં ઉડતા મુકાઇ ગઇ શરમમાં, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.