પરફેક્ટ ફિગર માટે આ એક્ટ્રેસે વર્ષો સુધી છોડી દીધુ હતુ નૉન વેજ ખાવાનુ, હવે બનાવી દીધી આવી હૉટ બૉડી, જુઓ તસવીરો....
રાશિએ પોતાની જાતને ફિટ રાખવા માટે એક વર્ષ માટે એકદમ હેલ્થી ખોરાક લીધો અને નૉન વેજથી પણ બિલકુલ દુર રહી હતી.
થોડાક સમય પહેલા એક્ટ્રેસે શાહિદ સાથે એક તસવીર શેર કરી હતી, જેમાં તે પાછળ ઉભેલી દેખાતી હતી. આ તસવીરના કારણે રાશિ ખન્ના ઘણા દિવસો સુધી લાઇમલાઇટમાં રહી હતી.
રાશિ ખન્નાએ તાજેતરમાંજ ફિલ્મ ‘પક્કા કૉમર્શિયલ’ સાઇન કરી છે, જે આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થવાની છે.
રાશિ ખન્નાનુ માનવુ છે કે પોતાની બૉડીને પ્રેમ કરતા હોય તો વર્કઆઉટ જરૂર કરવુ જોઇએ.
રાશિ સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સને ફિટનેસ માટે કેટલીયે ટિપ્સ પણ આપતી રહે છે.
રાશિ ખન્ના બહુ જલ્દી બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરની વેબ સીરીઝ ‘રાજ એન્ડ ડીકે’માં દેખાશે.
ખાસ વાત છે કે પરફેક્ટ બૉડી માટે રાશિ ખન્ના એક વર્ષ સુધી નૉન વેજથી પણ દુર રહી હતી, અને જિમમાં જબરદસ્ત પરસેવો પણ પાડ્યો હતો. હવે તેને ખુદની પરફેક્ટ બૉડીનુ સપનુ પુરુ કરી લીધુ છે.
બિકીની લૂકમાં રાશિ ખન્ના એકદમ હૉટ લાગી રહી છે. પરફેક્ટ બૉડી મેળવવા માટે રાશિ ખન્નાએ લગભગ એક વર્ષ સુધી સખત મહેનત કરી હતી.
નવી દિલ્હીઃ સાઉથની જાણીતી એક્ટ્રેસ ગણાતી રાશિ ખન્ના સોશ્યલ મીડિયા પર ખુબ પૉપ્યૂલર છે. તાજેતરમાં જ તેને પોતાના ફેન્સને આકર્ષવા માટે એકદમ હૉટ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ બિકીની અવતારમાં દેખાઇ રહી છે.