સાઉથની હીરોઇન સામંથા અક્કિનેનીએ માલદીવના દરિયા કિનારે આપ્યા હૉટ પૉઝ, સોશ્યલ મીડિયા પર તસવીરો વાયરલ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સામંથા અક્કિનેની પોતાના ફેન્સ માટે મોટી ખુશખબરી લઇને આવી છે. જે બહુ જલ્દી હિન્દીમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. સાથે જ હિટ થયેલી વેબ સીરીઝ ધ ફેમિલી મેનના બીજા ભાગમાં તે દેખાશે.
સામંથા અક્કિનેની પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન રાખે છે, તે દરરોજ થોડાક કલાકો જીમમાં વિતાવે છે.
સામંથા અક્કિનેનીએ આ તસવીર શેર કરતા લખ્યું- છેવટે મે આ પણ કરી દીધુ.
વળી, એક તસવીરમાં તે સાયકલિંગ કરતી દેખાઇ રહી છે, સામંથા અક્કિનેનીની ફિલ્મોમાં કામ કરી પોતાનુ આગવુ નામ કમાઇ લીધુ છે, અને તે સોશ્યલ મીડિયા પર સ્પષ્ટ રીતે જોવા મળે છે.
આ તસવીરને શેર કરતા તેને કેપ્શનમાં લખ્યું- તમે જ બ્રહ્માંડ છો, થોડા સમય માટે એક ઇન્સાન તરીકે વ્યક્ત કરી રહ્યાં છો. આ પૉસ્ટને લોકોએ ખુબ પસંદ કરી અને કલાકોમાં લાખો લોકોએ લાઇક કરી હતી.
સામંથા અક્કિનેનીએ પોતાની એક તસવીર ફેન્સની સાથે શેર કરી છે, જેમાં તે સીડીઓ પર ચઢતી દેખાઇ રહી છે. આ તસવીરમાં વ્યૂ એકદમ સુંદર છે.
એક તસવીર તેને શેર કરી હતી જેની સ્ટાઇલ ખુબ ચર્ચામાં આવી છે. તે તસવીરમાં વ્હાઇટ બિકીનીમાં દેખાઇ રહી હતી જેને ફેન્સે ખુબ પસંદ કરી હતી. કૉમેન્ટ કરીને પ્રસંશા પણ કરતા હતા.
નવી દિલ્હીઃ સાઉથની જાણીતી એક્ટ્રેસ સામંથા અક્કિનેની હાલ માલદીવમાં વેકેશન અન્જૉય કરી રહી છે. તે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે, અને અવાર નવાર તે તસવીરો અને વીડિયો પૉસ્ટ કરતી રહે છે.