✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓરેન્જ બિકીનીમાં સારા અલી ખાને બાતવ્યો જલવો, હૉટનેસ જોઇને ફેન્સ પણ થયા ક્રેઝી, જુઓ તસવીરો......

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Mar 2021 01:23 PM (IST)
1

2

3

4

છેલ્લે સારા વરુણ ધવનની સાથે ફિલ્મ કુલી નંબર વનમાં દેખાઇ હતી, હાલ સારા સોશ્યલ મીડિયા પર ફેન્સની વચ્ચે ખુબ છવાયેલી રહી છે. (Photo Credit: @saraalikhan95 Instagram)

5

સારા અલી ખાને વર્ષ 2018માં કેદારનાથ ફિલ્મથી પોતાનુ બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં સારાની અપૉઝિટ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત હતો, આ પછી સારાએ બીજી ફિલ્મ કરી હતી સિમ્બા. (Photo Credit: @saraalikhan95 Instagram)

6

સારાની આ તસવીરો ખુબ પસંદ કરવામાં આવી હતી, આના પર ફેન્સે ખુબ પ્રેમ લૂટાવ્યો અને લાઇક્સ કરીને કૉમેન્ટ પણ કરી હતી.

7

ઇન્સ્ટાગ્રામ પર સારના 30 મિલીયનથી વધુ ફોલોઅર્સ અને આ આંકડો દરરોજ વધતો જ રહે છે. (Photo Credit: @saraalikhan95 Instagram)

8

આ પહેલા સારાએ બ્લૂ બિકીની લૂકમાં પોતાની તસવીરો શેર કરી હતી. (Photo Credit: @saraalikhan95 Instagram)

9

સારાએ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે- વિટામીન સીનો ડેલી ડૉઝ... આ તસવીરોમાં સારા સમુદ્ર કિનારે તડકાનો આનંદ લઇ રહ્યો છે. સારાની તસવીરોને અત્યાર સુધી 14 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે.

10

આમ તો સારા અલી ખાન આજકાલ વેકેશન માટે માલદીવમાં છે, અહીંના સુંદર બીચથી સારાએ પોતાની ઓરેન્જ બિકીની હૉટ તસવીરો શેર કરી છે, આ તસવીરો હાલ વાયરલ થઇ રહી છે.

11

સારા હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની બિકીની લૂકની તસવીરો ખુબ શેર કરે છે, જેનાથી ઇન્ટરનેટ પર ધમાલ પણ મચેલી રહે છે.

12

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને પોતાના ફેન્સ માટે દરરોજ નવા નવા ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાંજ તેને સોશ્યલ માડિયા પર ઓરેન્જ કલરની બિકીની લૂક વાળી પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. (Photo Credit: @saraalikhan95 Instagram)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • ઓરેન્જ બિકીનીમાં સારા અલી ખાને બાતવ્યો જલવો, હૉટનેસ જોઇને ફેન્સ પણ થયા ક્રેઝી, જુઓ તસવીરો......
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.