ટીવી એક્ટ્રેસ શિરીન મિર્ઝા છે એકદમ ફેશનિસ્ટ, જુઓ તેની કેટલીક સુંદર તસવીરો
હંમેશા સાદગીથી શિરીન પોતાના ફેન્સનુ દિલ જીતી લે છે, તે પછી ઓનસ્ક્રીન હોય કે પછી ઓફસ્ક્રીન.
શિરીન મિર્ઝા અસલ જિંદગીમાં અકદમ હસમુખી છે, પોતાના પરિવારમાં પણ લાડલી છે, અને એક્ટ્રેસ પોતાનો મોટાભાગનો સમય પોતાના પરિવારના સભ્યો સાથે જ ગાળવાનુ પસંદ કરે છે.
શિરીન મિર્ઝાએ બતાવ્યુ કે, આ ફેંસલો બહુ જ આસાન હતો તેના માટે, શિરીન મિર્ઝાઅને હસન લાંબા સમયતી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, અને આશા છે કે તે બહુ જલ્દી લગ્ન પણ કરી લેશે.
શિરીન મિર્ઝાના બૉયફ્રેન્ડ હસન સરતાજે બૉલીવુડ સ્ટાઇલમાં એક્ટ્રેસને પ્રપૉઝ કર્યુ હતુ. ઘૂંટણ પર બેસીને તેને એક્ટ્રેસને પુછ્યુ હતુ કે શું તે તેની સાથે લગ્ન કરશે. જેના જવાબમાં તેને બહુ મોટી હાં કહી હતી.
શિરીન મિર્ઝા પોતાના ફેન્સને પોતાના લૂકથી વધુ ઇમ્પ્રેસ કરે છે, વેલેન્ટાઇન ડેના દિવસે એક્ટ્રેસને તેના બૉયફ્રેન્ડે પપ્રૉઝ કર્યુ હતુ, અને તેના પ્રેમનો સ્વીકાર કર્યો હતો.
કુર્તાથી લઇને સાડી અને ડ્રેસથી શિરીન મિર્ઝા દરેક અવતારમાં લોકોના દિલ જીતી લે છે. જીન્સ ટૉપના લૂકમાં પણ તને ખુબ લાઇક્સ મળે છે.
શિરીન મિર્ઝાના ફેન્સ તેના લૂક અને ફિટનેસને જબરદસ્ત દિવાના છે. ફેન્સ પણ ફિટનેસના રાજ એક્ટ્રેસને હંમેશા પુછતા રહે છે.
મુંબઇઃ ‘યે હૈ મોહબ્બત’માં સિમ્મી ભલ્લાની ભૂમિકા નિભાવી રહેલી શિરીન મિર્ઝા ઇન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે. પોતાના ઇન્સ્ટા પર એક્ટ્રેસ અગલ અલગ લૂકથી ફેન્સનુ દિલ જીતતી રહે છે.