આ એક્ટ્રેસના પતિની આપઘાત માટે દુષ્પ્રેરણાના કેસમાં થઈ ધરપકડ, જાણો વિગત
(ફાઇલ તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચિત્રા એવી એક્ટ્રેસ હતી કે જે કોઇપણ શૉને એન્કર કરે એટલે તે શૉની ટીઆરપી ઓટોમેટિક વધી જતી હતી. તેને કૉમેડી ટીવી શૉ ચાઇના પાપા પેરિયા પાપામાં પણ કામ કર્યુ હતુ. (ફાઇલ તસવીર)
ઈવીપી ફિલ્મ સિટીમાં શૂટિંગ પતાવીને તે દિવસે સવારે 2.30 કલાકે હોટલના રૂમ પર પરત ફરી હતી. થોડા મહિના પહેલા બિઝનેસમેન હેમંત સાથે તેને લગ્ન કર્યા હતા. (ફાઇલ તસવીર)
થોડાક દિવસો પહેલા સાઉથની જાણીતી એક્ટ્રેસ વીજે ચિત્રાએ 28 વર્ષની વયે સુસાઇડ કરી લેતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. રિપોર્ટ્સ પ્રમાણે, ચિત્રાએ ચેન્નઈની નસરપેટની હોટલમાં ફાંસી લગાવીને સુસાઇડ કર્યુ હતુ. (ફાઇલ તસવીર)
પોલીસે આપઘાત કરવતા માટે ઉકસાવવા અને દુષ્પ્રેરણા કરવાના આરોપમાં વીજે ચિત્રાના પતિની ધરપકડ કરી છે. ચિત્રાની માતાએ તાજેતરમાં જ આરોપ લગાવ્યો હતો કે ચિત્રાને સીરિયલ પાંડિયન સ્ટૉર્સ માટે ઓળખવામાં આવતી હતી, તે લાંબા સમયથી તે સીરિયલમાં મુલઇની ભૂમિકા નિભાવી રહી હતી. આ શૉથી તેને એટલી પૉપ્યુલારિટી મળી હતી કે લોકો તેને મુલઇના નામથી જ ઓળખવા લાગ્યા હતા. (ફાઇલ તસવીર)
લગભગ છ દિવસની તપાસ દરમિયાન એક્ટ્રેસ વીજે ચિત્રાના પતિ હેમનાથની ધરપકડ કરવામાં આવી છે. સુત્રો અનુસાર વીજે ચિત્રાને તેના પતિએ ટીવી સીરિયલ અન્ય વસ્તુઓમાં ઇન્ટીમેન્ટ સીન કરવાને લઇને ધમકાવી હતી. (ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ સાઉથ ઇન્ડિયન સિનેમાની જાણીતી એક્ટ્રેસ વીજે ચિત્રા થોડાક દિવસો પહેલા એક હૉટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં મોતના કારણને આપઘાત ગણાવવામાં આવ્યો હતો, પરંતુ હવે આ કેસમાં એકદમ નવો મૉડ આવી ગયો છે. (ફાઇલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -