✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદ: નારોલમાં લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Dec 2020 07:56 AM (IST)
1

ખાનગી કંપનીની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં છ થી સાત કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે બસમાં રહેલા કર્મચારીઓના જીવ પડીકે બંધાઇ ગયા હતા.

2

અમદાવાદઃ શિયાળાના ધૂમ્મસની સાથે અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે. શહેરના નારોલમાં આજે સવારે લકઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

3

ઘાયલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કઇ રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • સમાચાર
  • અમદાવાદ: નારોલમાં લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.