કોરોના વાયરસે અહીં મચાવ્યો કેર, એક જ દિવસમાં રેકોર્ડ 3486 લોકોના લઇ લીધા જીવ, જાણો વિગતે
અમેરિકામાં સંક્રમણના કેસો સતત વધી રહ્યાં છે, અહીં 3 નવેમ્બર બાદથી દરરોજ એક લાખથી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 2.46 લાખ નવા કેસો સામે આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૉશિંગટનઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો કેર યથાવત છે, આફત અટકવાનુ નામ નથી લેતી, કેટલાય દેશોમાં વેક્સિન આપવાની પ્રક્રિયા પણ શરૂ થઇ ચૂકી છે, આમ છતાં સંક્રમણને કેસો સતત વધી રહ્યાં છે. (પ્રતિકાત્મક તસવીર)
વર્લ્ડૉમીટર અનુસાર, કોરોનાથી બીજા સૌથી વધુ પ્રભાવિત દેશ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18 હજાર કેસ સામે આવ્યા છે, અને 357 લોકોના મોત થયા છે. વળી કોરોનાથી ત્રીજા સૌથી વધુ પ્રભાવિત દેશ બ્રાઝિલમાં 68 હજાર નવા કોરોના સંક્રમિત મળ્યા છે, અને 968 લોકોએ દમ તોડ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર)
બ્રિટન એવો પહેલો દેશ છે જ્યાં સૌથી પહેલા વેક્સિનને મંજૂરી આપવામા આવી છે. અહીં પણ છેલ્લા 24 કલાકમાં 25 હજાર કોરોનાના કેસ વધ્યા છે, અને 612 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)
અમેરિકામાં રેકોર્ડ મૃત્યુનો આંકડો નોંધાયો છે, અહીં એક દિવસમાં સૌથી વધુ રેકોર્ડ 3486 દર્દીઓના મોત થયા છે. (પ્રતિકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -