બ્લેક ટી શર્ટ અને ડેનિમ શૉર્ટ્સમાં કૂલ અંદાજમાં સ્પોટ થઈ અનન્યા પાંડે, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનન્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તસવીરો અને અપડેટ્સ પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે.
અનન્યાની આગામી ફિલ્મની વાત કરીએ તો તે શકુન બત્રાની ફિલ્મમાં નજર આવશે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ ફિલ્મમાં અનન્યા દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે નજર આવશે.
22 વર્ષીય અનન્યા એક્ટર ચંકી પાંડેની પુત્રી છે. અનન્યાની અત્યાર સુધી ત્રણ ફિલ્મો રિલીઝ થઈ ચુકી છે અને એક્ટ્રેસની એક્ટિંગની પ્રશંસા થઈ રહી છે.
શૂટ દરમિયાન અનન્યાનો કેઝ્યુઅલ લૂક જોવા મળ્યો હતો. અનન્યા બ્લેક ટી શર્ટ અને ડેનિમ શૉર્ટર્સમાં જોવા મળી હતી.
સ્ટૂડન્ટ ઓફ ધ યર -2, પતિ પત્ની ઔર વો અને ખાલી પીલી જેવી ફિલ્મોથી ચર્ચામાં આવેલી અનન્યા પાંડે મંબઈમાં એક એડ શૂટ દરમિયાન સ્પોટ થઈ હતી. જેની તસવીરો સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -