અનિલ કપૂરની દીકરીઓએ સેલિબ્રેટ કર્યુ ન્યૂ ઇયર, સોનમે પતિને લીપ-લૉક કર્યુ તો રિયા આપ્યો બૉલ્ડ પૉઝ, જુઓ તસવીરો
તસવીરોથી સ્પષ્ટ છે કે આ દરમિયાન રિયાએ ખુબ પાર્ટી કરી અને બૉયફ્રેન્ડ સાથે મસ્તી કરી હતી. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
ઉલ્લેખનીય છે કે રિયા કપૂર અનિલ કપૂરની નાની દીકરી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
રિયાનો આ અંદાજ પણ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
ખરેખરમાં, રિયા પોતાના બૉયફ્રેન્ડ બૂલાનીની સાથે ગોવામા ન્યૂ ઇયર સેલિબ્રેટ કરી રહી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
આની સાથે જ રિયા કપૂરે જે તસવીરો શેર કરતા તે પાર્ટીમાં એકદમ બ્યૂટીફૂલ અંદાજમાં દેખાઇ રહી હતી. તેને બૉલ્ડ પૉઝ આપ્યો હતો. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
સોનમ કપૂરે પતિ આનંદ આહૂજાની સાથે લિક લૉક કરતા એકદમ રૉમેન્ટિક તસવીર શેર કરી છે. સોનમે પતિની સાથે રૉમેન્ટિક અંદાજમાં 2020ને અલવિદા કહેતા 2021 પગ મુક્યો છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
મુંબઇઃ બૉલીવુડ સ્ટાર અનિલ કપૂરની દીકરીઓએ એકદમ ખાસ અંદાજમા ન્યૂ ઇયરની ઉજવણી કરી, અને સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરીને પોતાના ફેન્સને વિશ કર્યુ છે. તેમની આ સેલિબ્રેશનની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)