રિયલ લાઈફમાં ખૂબજ ગ્લેમરસ અને બોલ્ડ છે Aashram ની ‘બબીતા’, જુઓ તસ્વીરો
ત્રિધા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. ત્રિધાએ વર્ષ 2015માં તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ સૂર્યા વર્સિઝ સૂર્યામાંથી ડેબ્યૂ કર્યું હતું. (Pic credit: Instagram)
ત્રિધા પોતાના હોટ બિકિની તસ્વીરોને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેણે તાજેતરમાં જ ઈસ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. જેમાં તે ખૂબજ બોલ્ડ અને ગ્લેમરસ લુકમાં નજર આવી રહી હતી. (Pic credit: Instagram)
ત્રિધા પોતાની ગ્લેમરસ તસ્વીરોને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. (Pic credit: Instagram)
ત્રિધાને ફ્રી સમયે ટ્રાવેલિંગ કરવાનો શોખ છે. તે સિવાય બાસ્કેટબોલ અને યોગમાં પણ ખૂબજ રસ દાખવે છે. (Pic credit: Instagram)
ત્રિધા જલ્દીજ બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મ ‘શમશેર’માં તે નજર આવશે, આ ફિલ્મ 2022 સુધીમાં આવે તેવી શક્યતા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે. (Pic credit: Instagram)
ત્રિધા સોશિયલ મીડિયા પર ખૂબજ પોપ્યુલર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયનથી પણ વધુ ફોલોઅવર્સ છે. (Pic credit: Instagram)
વેબ સીરિઝ‘આશ્રમ’ અને ‘આશ્રમ-2’માં બોબી દેઓલ સાથે નજર આવનારર ત્રિધા ચૌધરી રાતોરાત સ્ટાર બની ગઈ છે. ત્રિધાએ આ વેબસીરિઝમાં બબીતાનું પાત્ર ભજવ્યું છે, જેના કારણે તે વધુ ચર્ચામાં છે. (Pic credit: Instagram)