✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'આશ્રમ'માં બૉબી દેઓલ સાથે રોમાન્સ કરનારી આ એક્ટ્રેસ રિયલ લાઇફમાં છે એકદમ બૉલ્ડ, દરિયા કિનારે બિન્દાસ પૉઝ આપતી તસવીરો વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Dec 2020 04:04 PM (IST)
1

એક્ટ્રેસ ત્રિધા ચૌધરીની તસવીરો જોયા બાદ કહી શકાય કે તેની ડ્રેસિંગ સેન્સ ખુબ સારી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

2

ત્રિધા ચૌધરી સોશ્યલ મીડિયામાં ખુબ એક્ટિવ છે, અને અવારનવાર સોશ્યલ મીડિયામાં તે પોતાનો જલવો બિખેરતી રહે છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

3

તાજેતરમાં તેને તસવીર શેર કરી છે જે સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

4

આજકાલ ત્રિધા ચૌધરી પોતાના ગ્લેમર ફોટોઝને લઇને ખુબ ચર્ચામાં છે, સોશ્યલ મીડિયામાં તેની તસવીરો વાયરલ થઇ છે, જેમાં તે દરિયા કિનારે દેખાઇ રહી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

5

'આશ્રમ'માં ત્રિધા ચૌધરીએ બૉબી દેઓલ સાથે એકદમ હૉટ રૉમાન્સ કરતી દેખાઇ હતી. બબિતા બનેલી ત્રિધા ચૌધરીએ આ રૉલથી બધાને ચોંકાવ્યા હતા. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

6

મુંબઇઃ વેબ સીરીઝ 'આશ્રમ'માં પોતાના અભિનયથી દરેકની દિલ જીતી લેનારી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી, જેને વેબ સીરીઝમાં બબિતાનો રૉલ કર્યો હતો. આ એક્ટ્રેસના કેટલાક પૉઝ વાયરલ થયા છે, તે એકદમ બૉલ્ડ છે. જુઓ તસવીરો.... (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • 'આશ્રમ'માં બૉબી દેઓલ સાથે રોમાન્સ કરનારી આ એક્ટ્રેસ રિયલ લાઇફમાં છે એકદમ બૉલ્ડ, દરિયા કિનારે બિન્દાસ પૉઝ આપતી તસવીરો વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.