શોધખોળ કરો
Akshaya Tritiya: અક્ષય તૃતિયાના અવસરે કરો રાશિ અનુસાર આ વસ્તુઓનું દાન, બનશે સુખ સમૃદ્ધિના યોગ
Akshaya Tritiya: અક્ષય તૃતીયા પર કરવામાં આવતા દાનને અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા દાનના શુભ પરિણામો ક્યારેય ક્ષય થતો નથી. ચાલો જાણીએ કે 12 રાશિના લોકોએ રાશિ મુજબ શું દાન કરવું
અક્ષય તૃતિયા પર રાશિ મુજબ આ વસ્તુનું કરો દાન
1/7

Akshaya Tritiya: હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસને વણજોયું શુભ મુહૂર્ત માનવામાં આવે છે, એટલે કે કોઈપણ શુભ કાર્ય માટે શુભ મુહૂર્તની સલાહ લેવાની જરૂર નથી. આખો દિવસ શુભ જ ગણાય છે. ધાર્મિક કાર્યોની સાથે, આ દિવસે દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો, આજે જાણીએ રાશિ મુજબ શું દાન કરવું જોઇએ.
2/7

મેષ અને વૃશ્ચિક-મંગળના સ્વામી આ બે રાશિઓ, અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે તાંબાના વાસણો, લાલ મસૂર, લાલ કપડાં, ગોળ વગેરેનું દાન કરવાથી શુભ ફળ મળશે. આમ કરવાથી દેવી લક્ષ્મી અને મંગળ બંનેના આશીર્વાદ મળે છે.
Published at : 12 Apr 2026 08:58 AM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
એસ્ટ્રો
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















