Tarot Card Rashifal: 28 ફેબ્રુઆરીનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Tarot Card Rashifal: આજે 28 ફેબ્રુઆરી શનિવારનો દિવસ 12 રાશિના જાતક માટે કેવો પસાર થશે, જાણો ટેરોટ કાર્ડ રીડિંગથી રાશિફળ
Continues below advertisement
પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/12
મેષ (Aries) – The Magician-આજે તમારા હાથમાં પરિસ્થિતિ બદલવાની શક્તિ છે. નવા કામની શરૂઆત માટે સારો દિવસ. આત્મવિશ્વાસ રાખો.
2/12
વૃષભ (Taurus) – The Hierophant-પરંપરા અને નિયમોનું પાલન ફાયદાકારક રહેશે. પરિવારના મોટા વ્યક્તિની સલાહ કામ લાગશે.
3/12
મિથુન (Gemini) – The Lovers-સંબંધોમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે. હૃદય અને મગજ બંનેનો સંતુલિત ઉપયોગ કરો.
4/12
કર્ક (Cancer) – The Moon-થોડી ગૂંચવણ કે અસ્પષ્ટતા અનુભવાઈ શકે. ઉતાવળમાં નિર્ણય ન લો.
5/12
સિંહ (Leo) – Strength-આજે ધીરજ અને શાંતિથી કામ લેશો તો સફળતા મળશે. ગુસ્સા પર કાબૂ રાખો.
Continues below advertisement
6/12
કન્યા (Virgo) – The Hermit-આત્મચિંતન માટે સારો દિવસ. એકાંતમાં વિચારો સ્પષ્ટ થશે.
7/12
તુલા (Libra) – Justice-ન્યાય અને સત્ય તમારા પક્ષે રહેશે. કાનૂની અથવા દસ્તાવેજી કામ માટે અનુકૂળ સમય.
8/12
વૃશ્ચિક (Scorpio) – Death-જૂની પરિસ્થિતિનો અંત અને નવી શરૂઆતનો સંકેત. પરિવર્તન સ્વીકારો.
9/12
ધનુ (Sagittarius) – Temperance-સંતુલન રાખવો જરૂરી છે. આરોગ્ય અને કામ બંનેમાં માપદંડ જાળવો.
10/12
મકર (Capricorn) – The Devil-લાલચ કે નકારાત્મક વિચારોથી દૂર રહો. વ્યસન અથવા ખરાબ આદતથી સાવચેત રહો.
11/12
કુંભ (Aquarius) – The Star-આશા અને સકારાત્મકતા ભરેલો દિવસ. ઇચ્છિત કાર્યમાં પ્રગતિ થશે.
12/12
મીન (Pisces) – The Sun-આનંદ અને સફળતા મળશે. પરિવાર સાથે ખુશીની પળો પસાર કરશો.
Published at : 28 Feb 2026 07:42 AM (IST)
= 12">