શોધખોળ કરો
Numerology Prediction:14 સહિત આ બર્થ ડેટ ધરાવતા લોકો માટે સુખમય નિવડશે શનિવાર, જાણો અંક જ્યોતિષ
Numerology Prediction: આજે 10 જાન્યુઆરી શનિવારનો દિવસ આપના બર્થ ડેટ પરથી નીકળતા મૂલાંક મુજબ કેવો જશે, જાણીએ શું કહે છે અંક જ્યોતિષ
પ્રતીકાત્મક તસવીર
1/10

Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4 = 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો એક પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.
2/10

મૂલાંક 1 (જન્મ તારીખ 1, 10, 19, 28)-આજે આત્મવિશ્વાસ વધશે. કામમાં નેતૃત્વ કરવાની તક મળશે. અધિકારીઓથી સહયોગ મળશે.
Published at : 10 Jan 2026 07:52 AM (IST)
આગળ જુઓ
Advertisement





















