December Grah gochar 2024: ડિસેમ્બરમાં આ 4 ગ્રહોનું ગોચર, 3 રાશિના જાતક માટે નિવડશે અતિ શુભ
શુક્ર ડિસેમ્બરમાં બે વાર ગોચર થશે. એક તો . પ્રથમ શુક્ર 2 ડિસેમ્બર, 2024 ના રોજ સવારે 12:05 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કર્યો તો આ પછી શુક્ર 28 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 11.48 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંગળ 7 ડિસેમ્બર 2024ના રોજ સવારે 05.01 કલાકે વક્રી થવા જઈ રહ્યો છે, મંગળ 80 દિવસ સુધી વક્રી રહેશે અને પછી મંગળ 24 ફેબ્રુઆરી 2025ના રોજ માર્ગી થશે.
સૂર્ય 15 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 10.19 કલાકે ધનુરાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે ધન સંક્રાંતિ ઉજવવામાં આવશે. આ દિવસથી જ ખરમાસ શરૂ થશે.
બુધ 16 ડિસેમ્બર, 2024 ના રોજ સવારે 02:25 વાગ્યે માર્ગી રહેશે. બુધની સીધી ગતિને કારણે કેટલીક રાશિઓનો ભાગ્યોદય થશે.
વૃષભ રાશિના લોકોને ડિસેમ્બર મહિનામાં ગ્રહ ગોચરથી ઘણો ફાયદો થશે. નોકરીમાં તમને નવી જવાબદારીમાં સફળતા મળશે. મીન રાશિના લોકોના વેપારમાં વૃદ્ધિની સંભાવના છે.
વર્ષનો છેલ્લો મહિનો મકર રાશિના લોકો માટે ધંધામાં લાભ લાવી શકે છે. ધાર્મિક કાર્યમાં રસ વધશે, માનસિક રીતે લાભદાયી રહેશે.