શોધખોળ કરો

Tarot Saptahik Rashifal: લક્ષ્મી નારાયણ રાજયોગથી આ રાશિને થશે ધનલાભ, જાણો સાપ્તાહિક રાશિફળ

Weekly Tarot Card Horoscope: 10 ઓગસ્ટથી શરૂ થતું સપ્તાહ આ રાશિ માટે નિવડશે અતિ શુભ, જાણીએ 12 રાશિનું સાપ્તાહિક ટેરોટ રાશિફળ

ટેરોટ સાપ્તાહિક રાશિફળ

1/12
મેષ ટેરો સાપ્તાહિક રાશિફળ-ટેરો કાર્ડ્સની ગણતરી અનુસાર, મેષ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનાનું આ અંતિમ સપ્તાહ લાભ અને નવી તકો લઈને આવ્યું છે. આ સપ્તાહ તમારા માટે સફળતાના દ્વાર ખોલનારું સાબિત થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ છે અને કેટલીક ખાસ ઓફર મળી શકે છે. પ્રિયજનો સાથે સંપર્ક જાળવી રાખો. પારિવારિક જીવનમાં સુમેળ અને સહયોગની ભાવના મજબૂત થશે. તમને કોઈ મોટો લાભ મળી શકે છે. લવ લાઇફની દૃષ્ટિએ પણ આ સપ્તાહ સારું રહેશે. તેથી જીવનસાથી સાથે તમારા મનની વાત ખુલ્લેઆમ કરી શકો છો.

2/12
વૃષભ ટેરો સાપ્તાહિક રાશિફળ-ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, વૃષભ રાશિના લોકો માટે આ સપ્તાહ ખૂબ જ ખુશહાલ રહેવાનું છે. તમને આ સપ્તાહ એવું કોઈ કામ કરવાની તક મળશે, જેમાં તમારી ખૂબ જ વધારે રુચિ હશે. કામમાં તમને સંતોષ મળશે. આજે તમારી અંદર એક અલગ જ ઊર્જાનો અનુભવ થશે. સાથે જ ભાગ્ય તમારા સુખ-સાધનોમાં પણ વધારો કરશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળી શકે છે. કોઈ વિજાતીય વ્યક્તિના કારણે આ સપ્તાહ તમને તણાવનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું સકારાત્મક પરિણામ મળશે

3/12
મિથુન ટેરો સાપ્તાહિક રાશિફળ-ટેરો કાર્ડ્સની ગણતરી અનુસાર, મિથુન રાશિના લોકોને આ સપ્તાહ પોતાના પ્રયાસ કરતાં પણ વધારે લાભ મળી શકે છે. કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળશે. જો તમે અગાઉ કોઈ કામમાં રોકાણ કર્યું હોય તો તેનાથી લાભ મળી શકે છે. તમારું કોઈ અટકેલું કામ પણ આ સપ્તાહ પૂર્ણ થઈ શકે છે. કોઈ મિત્ર અથવા સંબંધીને મળવાની તક મળશે. સ્વાસ્થ્યની બાબતમાં તમારે પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે

4/12
કર્ક ટેરો સાપ્તાહિક રાશિફળ-ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, કર્ક રાશિના લોકો માટે આ સપ્તાહ મિશ્ર પરિણામ આપનારું રહેશે. તમારે એકસાથે અનેક મોરચે કામ કરવું પડશે. નોકરીમાં પણ તમારા પર કામનું દબાણ વધારે રહેશે. અચાનક આવી પડતા કામને કારણે તણાવ થઈ શકે છે. જોકે, સારી વાત એ છે કે આ સપ્તાહ બની રહેલા લક્ષ્મી-નારાયણ રાજયોગના કારણે તમને શુભ પરિણામ મળી શકે છે અને આર્થિક લાભના યોગ પણ છે. સપ્તાહના મધ્યથી સમય ધીમે-ધીમે અનુકૂળ બનશે. તમને સલાહ છે કે ધીરજ જાળવી રાખો

5/12
સિંહ ટેરો સાપ્તાહિક રાશિફળ-ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે સિંહ રાશિના લોકો માટે આ સપ્તાહ ખૂબ જ શુભ તકો લઈને આવશે. આજે તમને ટેક્નિકલ જ્ઞાન અને અનુભવના આધારે કમાણી કરવાની સારી તકો મળી શકે છે. સાથે જ આ સપ્તાહ તમે પરંપરાથી અલગ થઈને કેટલાક નવા કામ શરૂ કરી શકો છો. તમારી લવ લાઇફમાં સુમેળ અને પ્રેમ જળવાઈ રહેશે. તમને સલાહ છે કે જોખમી કામ કરવાથી બચો. સપ્તાહના અંતમાં અચાનક ધનલાભ થઈ શકે છે.

6/12
કન્યા ટેરો સાપ્તાહિક રાશિફળ-ટેરો કાર્ડ્સની ગણતરી અનુસાર, કન્યા રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો મિશ્ર પરિણામ આપનારું રહેશે. આ દરમિયાન તમારી તબિયત થોડી નરમ-ગરમ રહી શકે છે. આર્થિક દૃષ્ટિએ વાત કરીએ તો આ સપ્તાહ તમારા ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. વિદ્યાર્થીઓનું મન વિચલિત થઈ શકે છે, તેથી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે.

7/12
તુલા ટેરો સાપ્તાહિક રાશિફળ-ટેરો કાર્ડ્સની ગણતરી અનુસાર, તુલા રાશિના લોકો માટે કાર્યક્ષેત્રમાં અનુકૂળતા રહેશે. જોકે, કામને લઈને દબાણ વધારે રહી શકે છે. તમને સલાહ છે કે, વિજાતીય સહકર્મીઓ સાથે કોઈ બાબતને લઈને વિવાદમાં પડવાનું ટાળો. બિઝનેસની વાત કરીએ તો તમને કોઈ સારી ડીલ મળી શકે છે. આ રાશિના જે લોકો નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છે, તેમના પ્રયાસો સફળ થઈ શકે છે.

8/12
વૃશ્ચિક ટેરો સાપ્તાહિક રાશિફળ-ટેરો કાર્ડ્સની ગણતરી અનુસાર, વૃશ્ચિક રાશિના લોકો માટે ઓગસ્ટનું અંતિમ સપ્તાહ અચાનક લાભ લઈને આવશે. તમે લાભ મેળવવા માટે જોખમ લેવાનું પસંદ કરશો. સપ્તાહના અંતમાં તમારી આવકમાં અચાનક વધારો જોવા મળી શકે છે. સાથે જ આજે તમારું ફસાયેલું ધન પણ પરત મળી શકે છે.

9/12
ધન ટેરો સાપ્તાહિક રાશિફળ-ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, ધન રાશિના લોકો માટે ઓગસ્ટનું આ સપ્તાહ કામકાજની દૃષ્ટિએ ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે. આર્થિક બાબતોમાં થોડું સંભાળીને કામ કરવું. સુખ-સુવિધાઓની પ્રાપ્તિ પણ થશે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારા ખર્ચ વધારે થઈ શકે છે.

10/12
મકર ટેરો સાપ્તાહિક રાશિફળ-ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, મકર રાશિના લોકોને આ સપ્તાહ યોગ્ય રીતે કામ કરવાથી સારો લાભ મળી શકે છે. સાથે જ અચાનક લાભ મળવાની પણ શક્યતા છે. તમને તમારી કાર્યક્ષમતા અને બુદ્ધિ-કુશળતાનો લાભ મળશે. જો તમે અવિવાહિત છો અને તમારા લગ્નની વાત ચાલી રહી છે તો વાત આગળ વધી શકે છે

11/12
કુંભ ટેરો સાપ્તાહિક રાશિફળ-ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે કુંભ રાશિના લોકો માટે બિઝનેસની નવી યોજનાઓ સફળ રહેશે. આર્થિક લાભ મળવાના યોગ પણ છે. જોકે, સ્વાસ્થ્ય અને કાર્યક્ષેત્રમાં કેટલીક અડચણો આવી શકે છે. યોજનાઓ અપેક્ષા મુજબ આગળ નહીં વધે. તેથી કામકાજમાં ધીરજ અને સંયમ જાળવીને ચાલવું પડશે.

12/12
મીન ટેરો સાપ્તાહિક રાશિફળ-ટેરો કાર્ડ્સની ગણતરી અનુસાર, મીન રાશિના લોકોએ હાલ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું પડશે. તમારી વાતચીતને કારણે સંબંધોમાં પ્રતિકૂળતા જોવા મળી શકે છે. જોકે, કામકાજની દૃષ્ટિએ આ સપ્તાહ ખૂબ જ અનુકૂળ રહેશે. નોકરીમાં પ્રભાવ અને સન્માન પ્રાપ્ત થશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ganesh Chaturthi: ગણેશ સ્થાપનામાં 2 સોપારી કેમ મૂકવામાં આવે છે? જાણો તેની પાછળનું ધાર્મિક રહસ્ય

ગણેશ ચતુર્થીએ બાપ્પાની મૂર્તિ સ્થાપતા પહેલા જાણી લો આ જરૂરી નિયમો,  મળશે પૂજાનું સંપૂર્ણ ફળ

Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી પર કેવી રીતે કરશો બાપ્પાનું સ્થાપન, જાણો વિધિ અને શુભ મુહૂર્ત

Ganesh chaturthi 2026: ગણપતિની કૃપા મેળવવા રાશિ પ્રમાણે કરો આ ઉપાય, જાણો કોને શું અર્પણ કરવું શુભ
Ganesh chaturthi 2026: ગણપતિની કૃપા મેળવવા રાશિ પ્રમાણે કરો આ ઉપાય, જાણો કોને શું અર્પણ કરવું શુભ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ

ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો

અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર

આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ

Video: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં BCCI ની ઐતિહાસિક પહેલ: રાષ્ટ્રગીત પહેલાં ગવાયું 'વંદે માતરમ'

અમદાવાદમાં અનરાધાર વરસાદ: નરોડા અને કુબેરનગર અંડરપાસમાં પાણી ભરાયા, કયા રસ્તાઓ થયા બંધ?

Embed widget