ભારતીય માર્કેટમાં મળી રહ્યાં છે આ ટૉપ 5G સ્માર્ટફોન, જાણો શું છે કિંમત ને ફિચર્સ
OnePlus 8 Pro- વનપ્લસનો આ ફોન પણ 5G કેટેગરીનો છે. આ ફોન 6.78 ઇંચની fluid ડિસ્પ્લે છે. આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર છે. આ ફોનની કિંમત 59,999 રૂપિયા છે. (પ્રતિકાત્મક તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In App(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ ગયા વર્ષ સુધી ભારતમાં લોકોને 4G સ્માર્ટફોનનો શોખ વધુ હતો હવે આ સ્થાન ધીમે ધીમે 5G ફોન લઇ રહ્યું છે. 2020માં ભારતમા કેટલાક ખાસ અને સ્પેશ્યલ એડિશન વાળા 5G ફોન પણ લૉન્ચ થયા છે. જો તમે એક સારો 5G ફોન ખરીદવા માંગતા હોય તો અહીં બેસ્ટ 5Gનુ લિસ્ટ બતાવવામાં આવ્યુ છે, જે 2020ના લેટેસ્ટ 5G ફોન છે. (પ્રતિકાત્મક તસવીર)
Apple iPhone 12- એપલનો આ ફોન પણ બેસ્ટ 5G છે. આ આઇફોનમાં 12-12MPના બેક કેમેરો છે, અને 12MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આની ડિસ્પ્લે 6.1 ઇંચની છે. આ ફોનની કિંમત 79,900 રૂપિયા છે. (પ્રતિકાત્મક તસવીર)
Xiaomi Mi 10- આ ફોન 5G ફેસિલિટી વાળો છે. આની ડિસ્પ્લે 6.67 ઇંચની ડિસ્પ્લે છે. આમાં 108+13+2+2MPના ચાર કેમેરાનો રિયર સેટઅપ છે, અને સેલ્ફી માટે 20MPનો ફ્રન્ટ કેમેરો છે. આ ફોન 8GB રેમ અને 128GB સ્ટૉરેજમાં અવેલેબલ છે. આની કિંમત 44,999 રૂપિયા છે. (પ્રતિકાત્મક તસવીર)
Samsung Galaxy Note20 Ultra- સેમસંગના આ 5G ફોનમાં 6.90 ઇંચની ડિસ્પ્લે છે. આમાં Samsung Exynos 990 પ્રૉસેસર વાળો છે. ફોનમાં 108MP + 13MP + 12MPનો રિયર કેમેરા સેટઅપ છે. આનો ફ્રન્ટ કેમેરો 40MP નો છે. આના 12GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 1,04,999 રૂપિયા છે. (પ્રતિકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -