✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓછી કિંમતે આ પાંચ ફોનમાં મળી રહ્યાં છે 108 મેગાપિક્સલ વાળા દમદાર કેમેરા, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Feb 2021 09:56 AM (IST)
1

Motorola Edge Plus- આ ફોનની કિંમત 58,499 રૂપિયા છે. કેમેરાની વાત કરીએ તો આમાં ફોટોગ્રાફી માટે 108 MP નુ પ્રાઇમરી સેન્સર, 16 MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, 8 MPનો એક ટેલિફોટો લેન્સર અને એક ટાઇમ ઓફ ફ્લાઇટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે. આમાં સેલ્ફી માટે આમાં 25 મેગાપિક્સલનો કેમેરો મળશે.

2

Mi 10i- કેમેરાના મામલે આ એક શાનદાર ફોન છે. આ ફોનમાં 4 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 108 MPનો પ્રાઇમરી સેન્સર, 8 MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ, 2 MPનો મેક્રો અને 2 MPનુ ડેપ્થ સેન્સર અવેલેબલ છે. ફોનમાં સેલ્ફી માટે 16 MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 20,999 રૂપિયા છે.

3

Samsung Galaxy S21 Ultra- આ ફોનની કિંમત 1,05,999 રૂપિયા છે, જોકે ફિચર્સના મામલે એકદમ શાનદાર છે. આ ફોનમાં કેમેરાની વાત કરીએ તો આના બેકમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 108 MPનો પ્રાઇમી કેમેરો આપવામાં આવ્યો છે. વળી બેકમાં 12 MPનો ડ્યૂલ પિક્સલ સેન્સર, 10 MPનો ટેલિફોટો લેન્સ અને 10 MPનો બીજુ એક સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે શાનદાર 40 MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

4

નવી દિલ્હીઃ જો તમે એક સારો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે માર્કેટમાં દરેક રેન્જના ફોન અવેલેબલ છે. પરંતુ જો તમે એક સારો કેમેરા ફોન શોધી રહ્યાં છો તો અહીં અમારી સલાહ તમને બેસ્ટ ઓપ્શન આપી શકે છે. અહીં બતાવેલા ફોનમાં કેમેરા 108 મેગાપિક્સલના છે, સાથે સસ્તી કિંમતે બેસ્ટ ફિચર્સ પણ મળી રહ્યાં છે. જાણો ફોટોગ્રાફી માટે બેસ્ટે કેમેરા......

5

Mi 10T Pro- જો બજેટ ઓછુ હોય તો શ્યાઓમીનો આ ફોન સારો ઓપ્શન બની શકે છે. ફોનમાં 108 MPનો ક્વાડ રિયર કેમેરા અને 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • ટેકનોલોજી
  • ઓછી કિંમતે આ પાંચ ફોનમાં મળી રહ્યાં છે 108 મેગાપિક્સલ વાળા દમદાર કેમેરા, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.