WhatsApp: કોઇ લાખ કોશિશ કરશે તો પણ નહીં વાંચી શકે તમારા મેસેજ, અપનાવો આ ટ્રિક
આ રીતે કરો ઉપયોગ- નવા સેટિંગ બાદ જ્યારે પણ તમે વૉટ્સએપ પર લૉક ચેટ્સને ખોલવા ઇચ્છશો તો પાસવર્ડ માંગવામાં આવશે. પાસવર્ડ નાંખ્યા વિના આ ચેટ્સ નહીં ખુલે. (પ્રતિકાત્મક તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રીતે કરો એક્ટિવેટ- વૉટ્સએપ ચેટ લૉકર ખોલ્યા બાદ પાસવર્ડ સેટ કરો, હવે એપ ખુલતા જ તમને + સાઇન દેખાશે. તેના પર ક્લિક કરો. હવે અહીં તમારુ વૉટ્સએપ પેજ ખુલી જશે. અહીં જે ચેટને પ્રાઇવેટ રાખવા માંગો છો તેને સિલેક્ટ કરો. આ પછી તમારી ચેટ લૉક થઇ જશે. (પ્રતિકાત્મક તસવીર)
અપનાવો આ ટ્રિક- ચેટ્સને પ્રાઇવેટ કે લૉક કરવા માટે તમારે એક થર્ડ પાર્ટી એપ ડાઉનલૉડ કરવી પડશે. તમારે ગૂગલ પ્લે સ્ટૉરમાં જઇને વૉટ્સએપ ચેટ લૉકર એપને ડાઉનલૉડ કરવી પડશે. આની મદદથી તમે ચેટને લૉક કરી શકો છે. (પ્રતિકાત્મક તસવીર)
ચેટ્સને લૉક કરી શકાય છે- જો તમે તમારી પ્રાઇવેટ ચેટને લૉક કરવા માંગતા હોય તો કરી શકાય છે. ખાસ વાત છે કે આ ચેટ્સ બીજુ કોઇ નહીં વાંચી શકે. (પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ આજકાલ વૉટ્સએપનો લોકો સૌથી વધુ ઉપયોગ કરે છે, ચેટ બૉક્સમાં યૂઝર્સની કેટલીક ખાસ અને સ્પેશ્યલ વ્યક્તિઓ સાથે કરેલી ચેટ્સ હોય છે, અને હંમેશા યૂઝર્સ આ ચેટને કોઇ વાંચી ના લે તેનો ડર રહે છે. જો તમે આવી ચેટ્સને પ્રાઇવેટ રાખવા માંગતા હોય તો અહીં અમને તમને એક ખાસ ટ્રિક બતાવીએ છીએ. (પ્રતિકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -