✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ હૉટ એક્ટ્રેસ થઇ રૉમેન્ટિક, પતિ સાથે રોમાન્સ કરતી પ્રાઇવેટ તસવીરો કરી દીધી શેર, જુઓ અહીં......

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jan 2021 11:51 AM (IST)
1

આ પહેલા બિપાશા બસુનુ નામ જૉન અબ્રાહમ સાથે જોડાયુ હતુ, બન્ને વર્ષો સુધી રિલેશનશીપમાં રહ્યાં હતા. બન્નેએ જિસ્મ, મદહોશી, એતબાર, ધન ધના ધન ગોલ સહિતની ફિલ્મોમાં કામ કર્યુ છે. (Photo Credit: @bipashabasu Instagram)

2

લગ્નની જાહેરાત બાદ વર્ષ 2016માં બન્ને એકબીજાને પ્રેમ કરવાની વાત કબુલી. (Photo Credit: @bipashabasu Instagram)

3

ફિલ્મમાં બન્ને વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી. (Photo Credit: @bipashabasu Instagram)

4

ઉલ્લેખનીય છે કે બિપાશા બસુ અને કરણ સિંહ ફિલ્મ અલોનના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. (Photo Credit: @bipashabasu Instagram)

5

તસવીરો જોઇને સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે આ બન્નેના પ્રાઇવેટ ટાઇમની તસવીરો છે. (Photo Credit: @bipashabasu Instagram)

6

ફેન્સ પણ એક્ટ્રેસની આ તસવીરોને ખુબ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે. (Photo Credit: @bipashabasu Instagram)

7

આ પ્રાઇવેટ તસવીરોને શેર કરતા બિપાશા બસુએ ખાસ કેપ્શન આપતા લખ્યું- દરેક સેકન્ડ ગણી રહી છું.... દુગ્ગા દુગ્ગા. (Photo Credit: @bipashabasu Instagram)

8

તસવીરો ખુદ એક્ટ્રેસ બિપાશા બસુએ શેર કરી છે. સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે આ તમામ તસવીરો. (Photo Credit: @bipashabasu Instagram)

9

તસવીરોમાં બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર બન્ને એકબીજાની બાહોંમાં દેખાઇ રહ્યાં છે, બન્ને જબરદસ્ત રૉમેન્ટિક અંદાજમાં દેખાઇ રહ્યાં છે. (Photo Credit: @bipashabasu Instagram)

10

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી બિપાશા બસુએ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની રોમેન્ટિક તસવીરો શેર કરી છે, આ તસવીરો ખુબ ઝડપથી ઇન્ટરનેટ વાયરલ થઇ રહી છે. તસવીરોમાં બન્ને રોમાન્સ કરતા દેખાઇ રહ્યાં છે. (Photo Credit: @bipashabasu Instagram)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • આ હૉટ એક્ટ્રેસ થઇ રૉમેન્ટિક, પતિ સાથે રોમાન્સ કરતી પ્રાઇવેટ તસવીરો કરી દીધી શેર, જુઓ અહીં......
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.