✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Christmas 2020: તહેવાર પર ગિફ્ટ કરી શકો છો આ લેટેસ્ટ કેમેરા સ્માર્ટફોન, કિંમત છે 10000થી ઓછી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Dec 2020 10:41 AM (IST)
1

નવી દિલ્હીઃ ફેસ્ટિવ સિઝન શરૂ થઇ ગઇ છે, આજે ક્રિસમસનો તહેવાર છે, જો તમે એક સારો સ્માર્ટફોન કોઇને ગિફ્ટ કરવા ઇચ્છતા હોય કે તેનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય, અને બજેટ ઓછુ હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. અહીં અમે તમને લેટેસ્ટ પાંચ ફોન બતાવી રહ્યાં છીએ, જે તમને ગિફ્ટ કરવા માટે કામ આવી શકે છે, આની કિંમત છે માત્ર 10000 રૂપિયાથી પણ ઓછી...... (ફાઇલ તસવીર)

2

5- Realme C12- રિયલમીના આ ફોનની કિંમત 8,999 રૂપિયા છે. ફોનના બેકમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. આનુ પ્રાઇમરી સેન્સર 13MPનુ છે, જ્યારે આ ઉપરાંત આમાં બે 2MPના સેન્સર આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે આમાં 5MP નો કેમેરા મળે છે. (ફાઇલ તસવીર)

3

4- Nokia C3- બજેટ ફોનની ડિમાન્ડમાં નોકિયા પણ સામેલ થઇ ગયુ છે. Nokia C3ની કિંમત પણ 10 હજાર રૂપિયાથી ઓછી છે. ફોનમાં 8MPનો રિયર કેમેરા અને 5MPનો સેલ્ફી કેમેરા છે. લેટેસ્ટ ફોન Android 10 પર ચાલે છે. (ફાઇલ તસવીર)

4

3- Infinix Smart 4 Plus- આ ફોન માત્ર 7,999 રૂપિયામા મળી રહ્યો છે. ફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં પ્રાઇમરી સેન્સર 13MPનુ છે, આમાં એક ડેપ્થ સેન્સર પણ છે. સેલ્ફી માટે ફોનમાં 8MPનો કેમેરો છે. (ફાઇલ તસવીર)

5

2- Xiaomi Redmi 9- શ્યાઓમીએ 8,999 રૂપિયાની કિંમતમાં આ ફોનને લૉન્ચ કર્યો છે. કેમેરામા આમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ છે. પ્રાઇમરી સેન્સર 13MPનુ છે, જ્યારે સેકન્ડરી સેન્સર 2MPનુ આપવામાં આવ્યુ છે. સેલ્ફી માટે 5MPનો કેમેરો મળે છે. (ફાઇલ તસવીર)

6

1-Samsung Galaxy M01s- સેમસંગે આ ફોન સસ્તી કિંમતે લૉન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 9,999 રૂપિયા છે, અને ફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ છે. પ્રાઇમરી સેન્સર 13MPનુ છે, જ્યારે આમાં એક 2MPનુ સેકન્ડરી સેન્સર પણ આપવામાં આવ્યુ છે. સેલ્ફી માટે આમાં 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આમાં તમામ ફિચર્સ લેટેસ્ટ છે. (ફાઇલ તસવીર)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • ટેકનોલોજી
  • Christmas 2020: તહેવાર પર ગિફ્ટ કરી શકો છો આ લેટેસ્ટ કેમેરા સ્માર્ટફોન, કિંમત છે 10000થી ઓછી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.