✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચાલુ મેચે કેપ્ટનને આવ્યો ગુસ્સો ને સાથી ખેલાડી પર ઉઠાવી દીધો હાથ, ક્રિકેટના મેદાન પરની લડાઇની તસવીરો વાયરલ.....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Dec 2020 12:51 PM (IST)
1

(તસવીરઃ ટ્વીટર પરથી)

2

બાંગ્લાદેશમાં હાલ ટી20 કપ રમાઇ રહ્યો છે, કાંટે કી ટક્કરમાં ચાર ટીમો નક્કી થઇ ગઇ છે. બેક્સિમો ઢાકા અને ફોર્ચ્યૂન બરિશલની વચ્ચે સોમવારે મેચ રમાઇ, અને મુશફિકુર રહીમની કેપ્ટનશીપ વાળી ટીમે નવ રનથી મેચ જીત લીધી હતી. (તસવીરઃ ટ્વીટર પરથી)

3

મુંબઇઃ ક્રિકેટના મેદાન પર અવારનવાર વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. હવે આ લિસ્ટમાં બાંગ્લાદેશી ક્રિકેટરની ચોંકનારી હકરત પણ જોડાઇ ગઇ છે. બાંગ્લાદેશી ક્રિકેટરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં મુશફિકુર રહીમે સાથે ખેલાડી સાથે મારા મારી કરી રહ્યો છે. (તસવીરઃ ટ્વીટર પરથી)

4

આ ટક્કરના કારણે મુશફિકુર રહીમ ગુસ્સે ભરાયો અને નાસુમ સાથે ઝઘડ્યો હતો, ગુસ્સામાં તેને નાસુમને લાફો મારવાની કોશિશ પણ કરી હતી. જોકે બાદમાં ટીમના ખેલાડીઓએ નાસુમનો જુસ્સો વધાર્યો હતો. આનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખુબ વાયર થઇ રહ્યો છે. (તસવીરઃ ટ્વીટર પરથી)

5

જોકે, જમણેરી આ બેટ્સમેને બૉલને ફાઇન લેગની ઉપર રમવાનો પ્રયાસ કર્યો, અને બૉલ હવામાં ઉછળ્યો હતો. આ સમયે વિકેટકીપર મુશફિકુર રહીમ કેચ કરવા માટે દોડ્યો, ત્યારે ફાઇન લેગ પર ઉભા રહેલા નાસુમે પણ દોડ લગાવી, રહીમે કેચ પકડી લીધો. આ દરમિયાન બન્ને ખેલાડીઓ એકબીજાને જોરદાર ટકરાયા હતા. (તસવીરઃ ટ્વીટર પરથી)

6

મેચ રોમાંચક મૉડ પર હતી, તે સમયે બારિશલની ટીમને જીતવા માટે 19 બૉલમાં 45 રનની જરૂર હતી, તેમના હાથમાં પાંચ વિકેટ હતી, અને અફિફ હુસેન સારી બેટિંગ કરી રહ્યો હતો. (તસવીરઃ ટ્વીટર પરથી)

7

જોકે મેચ દરમિયાને મુશફિકુર રહીમ પોતાની ટીમના સાથે ખેલાડી નાસુમ અહેમદ સાથે ઝઘડી પડ્યો હતો. આ ઘટના બીજી ઇનિંગની 17મી ઓવરમાં ઘટી હતી. (તસવીરઃ ટ્વીટર પરથી)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • ક્રિકેટ
  • ચાલુ મેચે કેપ્ટનને આવ્યો ગુસ્સો ને સાથી ખેલાડી પર ઉઠાવી દીધો હાથ, ક્રિકેટના મેદાન પરની લડાઇની તસવીરો વાયરલ.....
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.