ફિટ એક્ટ્રેસ દિશા પટ્ટણીએ ફરી એકવાર સમુદ્ર કિનારે આપ્યા વ્હાઇટ બિકીનીમાં બૉલ્ડ પૉઝ, ફેન્સ બોલ્યા- કોઇ AC કરી દો યાર......
મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો નવા વર્ષના પ્રસંગે દિશા ત્યાં જ હતી. ખબર હતી કે ત્યાં દિશાની સાથે રુમર્ડ બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફ પણ હતો. (Photo Credit - Instagram)
લૉકડાઉનમાં તે ત્યાં ન હતી જઇ શકી તો તેને કેટલાક થ્રૉબેક પિક્ચર શેર કર્યા હતા. તેને ત્યાનો સમુદ્ર કિનારો ખુબ પસંદ છે. (Photo Credit - Instagram)
દિશા પટ્ટણીનુ ફેવરેટ વેકેશન સ્પૉટ માલદીવ છે, અને તે જ્યારે પણ સમય મળે છે તો ત્યાંની ફ્લાઇટ પકડી લે છે. અને હૉટ તસવીરો શેર કરતી રહે છે. (Photo Credit - Instagram)
નવા વર્ષના પ્રસંગે તેને માલદીવમાં પોતાની બિકીની તસવીરો શેર કરી હતી, જે ફેન્સને ખુબ પસંદ આવી હતી. (Photo Credit - Instagram)
વળી, એકે તો પુછી લીધુ કે શું આ તસવીરો ટાઇગર શ્રોફે ક્લિક કરી છે. ઉલ્લેખનીય છે કે આ કોઇ પહેલીવાર નથી કે જ્યારે દિશા પટ્ટણીએ આવી બૉલ્ડ અદાઓ બતાવી હોય, પરંતુ પહેલા પણ એક્ટ્રેસ આવો જલવો બતાવી ચૂકી છે. (Photo Credit - Instagram)
વળી આ તસવીર પર ફેન્સ મજેદાર કૉમેન્ટો કરી રહ્યાં છે. એક યૂઝરે કૉમેન્ટ કરી કે કોઇ એસી ચાલુ કરો યાર... તો વળી કોઇક તેના ફૂલ ફોટાની ડિમાન્ડ કરી રહ્યાં છે. (Photo Credit - Instagram)
આ વખતે દિશા પટ્ટણીએ વાદળી આકાશની વચ્ચે વ્હાઇટ બિકીનીમાં પારો ચઢાવ્યો છે. દિશાએ આ આખી તસવીરો શેર કરતાં માત્ર ઉપરનો જ ભાગ શેર કર્યો છે. (Photo Credit - Instagram)
દિશા પટ્ટણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર (Disha Patani Instagram) પર બિકીનીમાં તસવીરો શેર કરી છે. આ તસવીરો વાયરલ થઇ રહી છે. (Photo Credit - Instagram)
એક્ટ્રેસનો ફિટનેસ તેના બિકીની અંદાજમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે. ઓરેન્જ, યલો અને બ્લૂ બિકીનીમાં તહેલકો મચાવ્યા બાદ હવે દિશા પટ્ટણીએ વ્હાઇટ બિકીનીમાં પારો ચઢાવી દીધો છે. (Photo Credit - Instagram)
મુંબઇઃ ટાઇગર શ્રોફની સાથે રિલેશનશિપને લઇને હંમેશા ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ દિશા પટ્ટણીએ કોઇને કોઇ કારણોસર ફેન્સનુ ધ્યાન પોતાની તરફથી ખેંચતી રહે છે. અત્યારે તેને બિકીની પૉઝ જબરદસ્ત વાયરલ થઇ રહ્યાં છે. (Photo Credit - Instagram)