✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટૉપલેસ ફોટોશૂટને લઈને ટ્રોલ થઈ આ એક્ટ્રેસ, ટ્રોલર્સના સ્ક્રીનશોટ કરીને આપ્યો સણસણતો જવાબ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Feb 2021 05:27 PM (IST)
1

તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ઘણા ચાહકોએ દિવ્યાની પ્રશંસા કરી હતી જ્યારે કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી હતી. ટ્રોલર્સ અશ્વીલ કમેન્ટ કરી રહ્યાં હતા. psને જોઈ દિવ્યાએ મૌન તોડતા ટ્રોલર્સને સણસણતો જવાબ આપ્યો હતો. (Photo- divyaagarwal_official instagram)

2

(Photo- divyaagarwal_official instagram)

3

દિવ્યાએ ટ્રોલર્સની કમેન્ટના સ્ક્રીનશોટ શેર કરતાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, 'એક કન્સેપ્ટ શૂટ કર્યો અને લોકો પાગલ થઈ ગયા. કોણે શું પહેરવું તે તમે ના કહી શકો. ટ્રેડિશનલ કપડા કે કંઈ નહીં. દુખની વાત એ છે કે વ્યક્તિનું ચરિત્ર તેના કપડા પરથી નક્કી થાય છે '. (Photo- divyaagarwal_official instagram)

4

ફોટોશૂટ દરમિયાન દિવ્યાએ ટોપ્સને બદલે રંગીન ફૂલો પહેર્યા હતા, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. (Photo- divyaagarwal_official instagram)

5

ફિલ્મ ‘રાગિની એમએમએસ રીટર્ન' માં કામ કરી ચુકેલી દિવ્યા અગ્રવાલે થોડા દિવસો પહેલા જ ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું અને તેણે આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. (Photo- divyaagarwal_official instagram)

6

મનોરંજન જગતની બોલ્ડ અને બિંદાસ એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલ હાલમા પોતાની ટોપલેસ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ દિવ્યાએ ટોપલેસ ફોટોશૂટ કરાવ્યુ જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે ખૂબ વાયરલ થઈ રહી છે. (Photo- divyaagarwal_official instagram)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • સમાચાર
  • ટૉપલેસ ફોટોશૂટને લઈને ટ્રોલ થઈ આ એક્ટ્રેસ, ટ્રોલર્સના સ્ક્રીનશોટ કરીને આપ્યો સણસણતો જવાબ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.