✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોત બાદ વાયરલ થઈ આ એક્ટ્રેસની ચેટ, લગ્ન બાદ પતિ પટ્ટાથી ફટકારતો હોવાનો કર્યો હતો સ્વીકાર, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Dec 2020 12:21 PM (IST)
1

દેવોલીનાએ ચાલો ઘરેલું હિંસા સામે લડીએ અને દોષીતોને સજા અપાવીએ તેવું ઈન્સ્ટા પોસ્ટને કેપ્શન પણ આપ્યું છે. આ સાથે તેણે હેશટેગ દિવ્યાભટનાગરઓફિશિયલ પણ કર્યું છે. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

2

‘ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી ઘરઘરમાં જાણીતી અભિનેત્રી દિવ્યા ભટનાગરનું તાજેતરમાં કોરોનાના કારણે અવસાન થયું હતું. લગ્નના એક મહિનામાં જ તેનું મોત થયું હતું પરંતુ હવે તેને લઈ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.

3

દેવોલીના ભટ્ટાચારજીએ દિવ્યાના પતિ ગગન પર ઘરેલું હિંસા અને દિવ્યાને તોડી દેવાનો આરોપ લગાવ્યો છે. જે મુજબ ગગન રોલ માટે પત્નિનો ઉપયોગ કરતો હોવાનું અને એકટ્રેસને અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડતો હતો. ઉપરાંત પટ્ટાથી ફટકારતો પણ હતો.

4

ગગનની ગર્લફ્રેન્ડ્સે પણ દિવ્યા સાથે વાત કરી હતી, તે મેસેજીસના પણ પુરાવા છે. દેવેએ ગગનને કહ્યું કે દિવ્યાએ તેનું નામ એન.સી. કરાવ્યું છે અને જો તે પોતાને નિર્દોષ માને છે તો આવીને પોલીસ સ્ટેશનમાં વાત કરે.

5

ગગન દિવ્યાને પટ્ટાથી ફટકારતો પણ હતો. લગ્નના ત્રણ દિવસમાં જ તેણે દિવ્યાનું માથુ ફોડી નાખ્યું હતું અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો, તે કહેતો હતો કે તેની પાસે બંદૂક છે.

6

દેવોલીનાએ સોશિયલ મીડિયા પર પર દિવ્યાની તસવીર તેમજ તેના પડોશીઓ દ્વારા કરેલા ખુલાસાઓનો સ્ક્રીનશોટ ફેન્સ સાથે શેર કર્યો છે. જેમા દરેક લોકો દિવ્યા સાથે ગગન દ્વારા ઘરેલુ હિંસા કરવાની વાત કહેતા જોવા મળી રહ્યા છે. એક ચેટમાં દિવ્યા આ દરેક વસ્તુ કહેતી જોવા મળી રહી છે કે ગગનના અનેક અફેયર્સ પણ હતા અને તે તેને ઓપન મેરેજ માટે જબરદસ્તી પણ કરી રહ્યો હતો.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • ટેલીવિઝન
  • મોત બાદ વાયરલ થઈ આ એક્ટ્રેસની ચેટ, લગ્ન બાદ પતિ પટ્ટાથી ફટકારતો હોવાનો કર્યો હતો સ્વીકાર, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.