ઇન્ડિયન ઓઇલમાં નોકરી માટેની ઉત્તમ તક, 394 એપ્રેન્ટિસ પદો પર કરાશે ભરતી

ઇન્ડિયન ઓઇલ એપ્રેન્ટિસ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 28 જાન્યુઆરી, 2026થી શરૂ થશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 10 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી અરજી કરી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

Sponsored Links by Taboola