Jobs 2024: SSCમાં બમ્પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે?

SSC CHSL Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશનની CHSL પરીક્ષા 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે. જો તમે હજી સુધી આમ કર્યું નથી તો હમણાં જ અરજી કરો.

પ્રતિકાત્મક તસવીર

Sponsored Links by Taboola