શોધખોળ કરો
Mrunal Look: સ્ટાઇલિશ લૂકમાં એરપોર્ટ પર સ્પૉટ થઇ મૃણાલ ઠાકુર, કર્વી ફિગર પર ફેન્સ ફિદા
લુક વિશે વાત કરીએ તો, મૃણાલ ઠાકુરે ડેનિમ અને સફેદ ટોપ સાથે બ્રાઉન જેકેટ પહેર્યું હતું, જેમાં તે એકદમ ક્લાસી લાગી રહી હતી
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Mrunal Thakur Airport Look: અભિનેત્રી મૃણાલ ઠાકુર તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળી હતી, જેમાં તે સ્ટાઇલિશ લાગી રહી હતી. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
2/7

અભિનેત્રી મૃણાલ ઠાકુર તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં તેણીએ પોતાની અદભુત ફેશન સેન્સથી બધાને મોહિત કરી દીધા હતા. તેના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Published at : 03 Mar 2026 11:46 AM (IST)
આગળ જુઓ
Advertisement























