Murder Girl: મલ્લિકા શેરાવતે ફરી એકવાર સાડી પહેરીને અપાવી મર્ડરના દિવસોની યાદ, આ ઉંમરે શેર કરી આવી હૉટ તસવીરો..........
મુંબઇઃ અભિનેત્રી મલ્લિકા શેરાવતે તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સની સાથે શેર કરી છે. મલ્લિકાનુ આ ફોટોશૂટ ફેન્સને મર્ડર વાળા દિવસોની યાદ અપાવી રહ્યો છે. જુઓ મલ્લિકા શેરાવતનો હૉટ અંદાજ.........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લેટેસ્ટ ફોટોશૂટમાં મલ્લિકા સાડીમાં લપેટાયેલી દેખાઇ રહી છે. (Photo Credit: Mallika Sherawat Instagram)
આની સાથે જ હાથોમાં લાલ બંગળી અને મલ્લિકાનો આવો અંદાજ જોઇને દરેક સવાલો કરી રહ્યાં છે કે શું મલ્લિકા શેરાવતે લગ્ન કરી લીધા છે. (Photo Credit: Mallika Sherawat Instagram)
સામે આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે એક્ટ્રેસ એકથી એક શાનદાર પૉઝ આપતી પણ દેખાઇ રહી છે. (Photo Credit: Mallika Sherawat Instagram)
ઉલ્લેખનીય છે કે, મલ્લિકા શેરાવત વર્ષ 2004માં આવેલી ફિલ્મ ‘મર્ડર’માં કામ કર્યા બાદ ખુબ ફેમસ થઇ ગઇ હતી. આ ફિલ્મમાં ઇમરાન હાશમીની સાથે તેને કેટલાય હૉય અને સેક્સી સીન કર્યા હતા. (Photo Credit: Mallika Sherawat Instagram)
મલ્લિકા શેરાવત સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને અવારનવાર ફેન્સની સાથે પોતાની શાનદાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. (Photo Credit: Mallika Sherawat Instagram)
મલ્લિકા શેરાવત પોતાની ફિટનેસને લઇને ખુબ સીરિયલ રહે છે. મલ્લિકા શેરાવતનુ ઇન્સ્ટાગ્રામ જોઇએ તો ખબર પડશે કે તેનુ આખેઆખુ એકાઉન્ટ તેની સુંદર અને હૉટ તસવીરો અને વીડિયોથી જ ભરેલુ છે. (Photo Credit: Mallika Sherawat Instagram)