શોધખોળ કરો
ઐશ્વર્યા રાય બચ્ચનનો લેડી બોસ લૂક, ચાહકો તરફથી લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ
ઐશ્વર્યા રાય બચ્ચને નવો ફોટોશૂટ કરાવ્યો છે. આ ફોટોશૂટમાં 'લેડી બોસ' તરીકેની પોતાની ઓળખ આપી છે
Aishwarya Rai Bachchan
1/6

ઐશ્વર્યા રાય બચ્ચન એક પ્રખ્યાત ભારતીય અભિનેત્રી અને મોડેલ છે.
2/6

ઐશ્વર્યા રાય બચ્ચને 1994 માં 'મિસ વર્લ્ડ'નો ખિતાબ પણ જીત્યો હતો.
3/6

ઐશ્વર્યા રાય બચ્ચનએ હિન્દી અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે અને બે ફિલ્મફેર પુરસ્કારો સહિત અનેક એવોર્ડ જીત્યા છે
4/6

ઐશ્વર્યા રાય બચ્ચને સફેદ શર્ટ સાથે નેવી બ્લુ પેન્ટસૂટ પહેર્યુ છે.
5/6

આ આઉટફિટમાં ગોલ્ડન ચેઈન અને મેટાલિક બટન તેના લુકને શાહી અને વૈભવી ટચ આપે છે.
6/6

સોશિયલ મીડિયા પર તેના ચાહકોએ આ ફોટોશૂટની પ્રશંસા કરી રહ્યા છે.
Published at : 04 Nov 2025 06:39 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ




















