Poonam Dubey Transformation: વર્ષો બાદ કેટલી બદલાઇ ગઇ ભોજપુરી એક્ટ્રેસ પૂનમ દુબે
Poonam Dubey Photos: ભોજપુરી અભિનેત્રી પૂનમ દુબે આ દિવસોમાં ખેસારી લાલ યાદવ સાથે રિલીઝ થયેલા નવા વર્ષના સ્પેશિયલ ગીત ધમાકા હોઈ આરા મેં 2.0 ને લઇને ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલેટેસ્ટ તસવીરો અને વીડિયોમાં પૂનમ દુબેની હોટનેસ દરેકને તેના દિવાના બનાવી રહી છે.
પૂનમ દુબે ભલે આ દિવસોમાં પોતાના હોટ બિકીની લુક્સને કારણે ચર્ચામાં હોય, પરંતુ શું તમે જાણો છો કે પૂનમ દુબે વર્ષો પહેલા કેવી દેખાતી હતી.
પૂનમ દુબેએ વર્ષ 2014માં તેની ફિલ્મી સફર શરૂ કરી હતી. પૂનમ દુબેએ ભોજપુરી સિનેમામાં 'જો જીતા વોહી સિકંદર'થી ડેબ્યુ કર્યું હતું.
આ દિવસોમાં પૂનમ દુબેની જૂની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં પૂનમ દુબેનો લૂક બદલાઈ ગયો છે.
પૂનમ દુબે દરરોજ સવારે તેની બાલ્કનીમાં યોગ કરે છે અને જીમમાં પણ ઘણો પરસેવો પાડે છે.
પૂનમ દુબેનો લુક પહેલા કરતા ઘણો બદલાઈ ગયો છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.