શોધખોળ કરો
Aahana Kumra Photo: આહના કુમરાએ બગીચામાં કરાવ્યું હોટ ફોટોશૂટ, બિકીનીમાં આપ્યા પોઝ
Aahana Kumra Photo: અભિનેત્રી હંમેશા તેના દરેક લુકથી ઈન્ટરનેટનો પારો હાઈ કરી દે છે, જ્યારે પણ તે કેમેરા સામે આવે છે ત્યારે ઈન્ટરનેટનો પારો હાઈ થઈ જાય છે.
આહના કુમરા
1/5

બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમરા તેના બોલ્ડ બિકીની લુક્સ ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે.
2/5

તાજેતરમાં આહાના કુમરાએ તેની લેટેસ્ટ બિકીની તસવીરો શેર કરી છે. જેમાં બગીચામાં એક બાદ એક પોઝ આપી રહી છે.
Published at : 09 Feb 2026 02:07 PM (IST)
આગળ જુઓ
Advertisement























