બ્લેક બ્યૂટી બની આલિયા ભટ્ટે આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો
બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેના બોલ્ડ અંદાજને લઈ ચાહકોને દિવાના બનાવી રહી છે.
આલિયા ભટ્ટ
1/6
Alia Bhatt: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેની સુંદરતા માટે જાણીતી છે. આ દરમિયાન આલિયા ભટ્ટના નવા ફોટા સામે આવ્યા છે જેને લોકો વારંવાર જોઈ રહ્યા છે. નવા લૂકમાં આલિયા ભટ્ટ બ્લેક લૂકમાં જોવા મળી રહી છે.
2/6
આલિયા ભટ્ટે બ્લેક આઉટફિટમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
3/6
ફેન્સ પણ આલિયા ભટ્ટના આ કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે. આલિયાએ કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે.
4/6
આલિયા ભટ્ટનું ગ્લેમરસ ફિગર જોઈ ચાહકો તેના દિવાના બની ગયા છે. ફેન્સ આલિયા ભટ્ટના આ લૂકના વખાણ કરી રહ્યા છે.
5/6
આલિયા ભટ્ટ અને શરવરી વાઘ સ્ટારર ફિલ્મ "અલ્ફા" આ વર્ષે 25 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તે યશ રાજના સ્પાઈ યૂનિવર્સનો ભાગ છે.
6/6
આ ફિલ્મમાં બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આલિયા પતિ રણબીર કપૂર અને અભિનેતા વિક્કી કૌશલ સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ "લવ એન્ડ વોર"નું શૂટિંગ પણ કરી રહી છે. આ ફિલ્મ 2026 માં રિલીઝ થવાની છે.
Published at : 24 Sep 2025 05:36 PM (IST)