Avneet Kaur Pics: બોડીકોન ડ્રેસમાં અવનીત કૌરનું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
Avneet Kaur Pics: બોડીકોન ડ્રેસમાં અવનીત કૌરનું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
અવનીત કૌર
1/7
બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌર તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. અભિનેત્રીએ ખૂબ જ નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ બનાવ્યું છે.
2/7
અવનીત કૌર તેના ગ્લેમરસ અંદાજના કારણે સતત ચર્ચામાં રહે છે.
3/7
એક્ટ્રેસે હાલમાં જ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
4/7
અવનીત કૌર નવા લૂકમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7
બોડીકોન લૂકમાં અવનીત હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
6/7
અવનીત કૌર તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.
7/7
(તમામ તસવીરો અવનીત ઈન્સ્ટાગ્રામ)
Published at : 02 Jan 2024 11:20 PM (IST)
= 7">