Eesha rebba: એક્ટ્રેસ ઈશા રબ્બાનો જોવા મળ્યો શાનદાર સાડી લૂક, જુઓ તસવીરો
Eesha rebba: એક્ટ્રેસ ઈશા રબ્બાનો જોવા મળ્યો શાનદાર સાડી લૂક, જુઓ તસવીરો
ઈશા રબ્બા
1/8
સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા તેના કાતિલ લૂકને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીનો શાનદાર સાડી લૂક વાયરલ થઈ રહ્યો છે.
2/8
ઈશા રબ્બાએ બ્લેક સિમ્પલ સાડી લૂકમાં ફોટોશૂટ કરાવી ચાહકોને દિવાના બનાવી દિધા છે.
3/8
એક્ટ્રેસ ખૂબ જ સિમ્પલ લૂકમાં જોવા મળી રહી છે. સાડી સાથે અભિનેત્રીએ બ્લેક બ્લાઉઝ કેરી કર્યું છે.
4/8
ઈશા રબ્બા અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
5/8
ચાહકો પણ અભિનેત્રીનો સિમ્પલ લૂક જોઈને દિવાના બની ગયા છે.
6/8
બ્લેક સાડીમાં એક્ટ્રેસ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
7/8
ઈશા રબ્બા સાઉથની જાણીતી એક્ટ્રેસ છે. ઈશા ફોટોશૂટને લઈ ચર્ચામાં રહે છે.
8/8
(તમામ તસવીરો ઈશા ઈન્સ્ટાગ્રામ)
Published at : 07 Nov 2023 08:54 PM (IST)
= 8">