Nitibha kaul: નિતિભા કૌલ ગોર્જિયસ આઉટફિટમાં જોવા મળી, જુઓ તસવીરો
Nitibha kaul: નિતિભા કૌલ ગોર્જિયસ આઉટફિટમાં જોવા મળી, જુઓ તસવીરો
નિતિભા કૌલ
1/8
એક્ટ્રેસ નિતિભા કૌલનો સિઝલિંગ સામે આવ્યો છે. નિતિભાએ ખૂબ જ શાનદાર તસવીરો શરે કરી છે.
2/8
ટ્રેડિશનલ લૂકમાં એક્ટ્રેસ નિતિભા કૌલ ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
3/8
નિતિભા કૌલ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી શાનદાર તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.
4/8
એક્ટ્રેસ નિતિભા કૌલ બિગબોસમાં જોવા મળી હતી. આ શોથી તેને લોકપ્રિયતા મળી હતી.
5/8
નિતિભા કૌલના ટ્રેડિશનલ લૂક પર ચાહકો ફિદા થયા છે.
6/8
એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી હતી.
7/8
હાલ તો સોશિયલ મીડિયા પર નિતિભા કૌલની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
8/8
(તમામ તસવીરો નિતિભા કૌલ ઈન્સ્ટાગ્રામ)
Published at : 25 Dec 2023 10:30 PM (IST)
= 8">