Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલનો સિઝલિંગ લુક વાયરલ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2024 11:44 AM (IST)
1
Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલના અવારનવાર સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ ફોટા વાયરલ થતા રહે છે. હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ બોલ્ડ દેખાઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પ્રજ્ઞા જયસ્વાલ શોર્ટ ડ્રેસમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે.
3
હસીનાએ પોતે આ તસવીરો શેર કરી છે. આ દરમિયાન તે ક્યારેક બેસીને તો ક્યારેક ઊભા રહીને પોઝ આપી રહી હતી.
4
ચાહકો આંખનો પલકારો માર્યા વિના તસવીરો જોઈ રહ્યા છે.
5
પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.
6
પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી.
7
(All Photo Instagram)