Shefali Jariwala: બ્લેક બિકિનીમાં એક્ટ્રેસ શેફાલી જરીવાલાએ પૂલમાં લગાવી આગ, જુઓ તસવીરો

Shefali Jariwala: બ્લેક બિકિનીમાં એક્ટ્રેસ શેફાલી જરીવાલાએ પૂલમાં લગાવી આગ, જુઓ તસવીરો

શેફાલી જરીવાલા

1/8
કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાએ ફરી એક વખત હોટ અંદાજમાં સ્પોટ થઈ છે. શેફાલીએ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી પૂલમાં આગ લગાવી છે.
2/8
શેફાલી જરીવાલાએ પૂલમાં બ્લેક બિકિની પહેરી બોલ્ડ તસવીરો શેર કરી છે.
3/8
આ તસવીરોમાં શેફાલી શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/8
શેફાલી જરીવાલાની આ બ્લેક બિકિનીમાં હોટ તસવીરો વાયરલ થઈ રહી છે.
5/8
શેફાલી જરીવાલા મોડલ અને એક્ટ્રેસ છે. તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
6/8
બ્લેક લૂકમાં શેફાલીએ પાણીમાં આગ લગાવી હતી.
7/8
શેફાલી જરીવાલાના ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે.
8/8
(તમામ તસવીરો શેફાલી ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola