પોતાને સાધ્વી ગણાવતી આ અભિનેત્રીએ શેર કરી ટોપ લેસ તસવીરો

સોફિયા હયાત

1/6
અભિનેત્રી સોફિયા હયાત ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે ફેન્સના સંપર્કમાં રહે છે. પોતાને સાધ્વી ગણાવતી સોફિયાની તસવીરો દરરોજ ઈન્ટરનેટ પર વાયરલ થતી રહે છે.
2/6
image 4સોફિયા પોતાને ધાર્મિક ગણાવીને પારંપરિક તસવીરો શેર કરતી રહે છે અને ક્યારેક તે એકદમ બોલ્ડ બની જાય છે. હવે ફરી એકવાર સોફિયાએ પોતાની બોલ્ડ તસવીર ફેન્સ સાથે શેર કરી છે.
3/6
આ તસવીર શેર કરતાની સાથે જ અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. સોફિયાએ ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે ટોપલેસ બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે. તેની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
4/6
જે તસવીરો સામે આવી છે તેમાં તમે જોઈ શકો છો કે સોફિયાના બાથરોબ પહેરેલી જોવા મળે છે. તેમના બોલ્ડ લુકના ફેન્સ ખુબ વખાણ કરી રહ્યા છે.
5/6
ફેન્સ તેમની તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 7' થી ફેમસ બનેલી સોફિયા હયાત માત્ર પોતાની હોટ તસવીરોને કારણે જ નહીં પરંતુ વિવાદાસ્પદ નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે.
6/6
સોફિયા હયાત તેના લગ્નને લઈને પણ ચર્ચામાં રહી હતી. અભિનેત્રીએ તેના પતિ પર ગંભીર આરોપો લગાવીને લગ્ન તોડી નાખ્યા હતા. તમને જણાવી દઈએ કે સોફિયાના લગ્ન એક વર્ષ પણ નહોતા ટક્યા.(All Photos-Instagram)
Sponsored Links by Taboola