Sonal Chauhan : સોનલ ચૌહાણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ ગ્લેમરસ અંદાજ
Sonal Chauhan : સોનલ ચૌહાણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ ગ્લેમરસ અંદાજ
સોનલ ચૌહાણ
1/8
જન્નત ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણ હંમેશા પોતાની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતે છે. હાલમાં સોનલે ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/8
નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8
સોનલ ચૌહાણે બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
4/8
સિલ્વર બોડીકોન લૂકમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
5/8
સોનલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે.
6/8
આ ફોટામાં સોનલ ચૌહાણ તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
7/8
ચાહકોને પણ એક્ટ્રેસ સોનલનો આ ગ્લેમરસ અંદાજ પસંદ આવી રહ્યો છે.
8/8
(તમામ તસવીરો સોનલ ઈન્સ્ટાગ્રામ)
Published at : 14 Dec 2023 11:00 PM (IST)