શોધખોળ કરો
Sophie choudry : સૌફી ચૌધરીએ ગ્રીન સાડીમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો
Sophie choudry : સૌફી ચૌધરીએ ગ્રીન સાડીમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો
સૌફી ચૌધરી
1/6

એક્ટ્રેસ અને સિંગર સૌફી ચૌધરી દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગ્રીન સાડી લૂકમાં શાનદાર તસવીરો શરે કરી છે. સાડીમાં સૌફી ચૌધરી ખૂબ જ સુંદર લાગી રહી છે. સૌફી ચૌધરી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા.
2/6

સૌફીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર સાડી લૂકમાં તસવીરો શેર કરી છે. ગ્રીન સાડી લૂકમાં સૌફી ચૌધરી અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 17 Feb 2026 07:39 PM (IST)
આગળ જુઓ
Advertisement























