Alia Bhatt Latest Photos: પ્રેગ્નેન્ટ આલિયા ભટ્ટની લેટેસ્ટ તસવીરો જોઈ ફિદા થઈ જશો, જુઓ શાનદાર અંદાજ
Alia Bhatt Pics: બોલીવુડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટની લેટેસ્ટ તસવીરો તાજેતરમાં સામે આવી છે. જેમાં આલિયા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટ આ દિવસોમાં પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. હાલમાં જ આલિયા ભટ્ટની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
વાસ્તવમાં, આલિયા ભટ્ટની જે તસવીરો હાલમાં ચર્ચામાં છે, તે હાલમાં જ આલિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
આલિયા ભટ્ટ હાલમાં તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે અંતર્ગત આલિયાની આ તસવીરો ફિલ્મના પ્રમોશન પહેલાની છે.
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આલિયા ભટ્ટ પિંક ટોપ, બ્લેક બ્રેસ કોટ અને બ્લેન્ક પેન્ટમાં અદભૂત લાગી રહી છે. તેમજ આ તસવીરોમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
આલિયા ભટ્ટની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આલિયાના આ લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે.
આલિયા ભટ્ટનું નામ તેની પ્રેગ્નન્સીને લઈને દરરોજ ચર્ચામાં છે. આ પહેલા પણ આલિયા અનેક પ્રસંગોએ પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરી ચૂકી છે.
આલિયા ભટ્ટ પહેલીવાર તેના પતિ અને બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં મોટા પડદા પર જોવા મળશે.