શોધખોળ કરો
Alaya F Photo: આલિયા એફનો બોલ્ડ અવતાર, તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Alaya F Photo: બોલિવૂડ ફિલ્મ સ્ટાર પૂજા બેદીની પુત્રી અને અભિનેત્રી આલિયા એફ ઇન્ડસ્ટ્રીની આગામી હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે.
અલાયા ફર્નિચરવાલા
1/6

અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા (Alaya F)એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.
2/6

અભિનેત્રી અલાયા એફ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અલાયા એફની લેટેસ્ટ તસવીરોએ પણ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે.
Published at : 14 Feb 2026 08:31 PM (IST)
આગળ જુઓ
Advertisement























