શોધખોળ કરો
Anveshi Jain Photos: અન્વેશી જૈનએ દરિયા કિનારે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો પરથી નજર નહીં હટે
Anveshi Jain Photos: અન્વેશી જૈન આજે કોઈ પરિચયની મોહતાજ નથી. મનોરંજનની દુનિયામાં તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.
અન્વેશી જૈન
1/7

ઓલ્ટ બાલાજી (Alt Balaji) પર એકતા કપૂર (Ekta Kapoor) ની ઇરોટિક વેબ સીરીઝ 'ગંદી બાત' (Gandii Baat) થી એક્ટિંગ ડેબ્યૂ કરનારી અન્વેશી જૈન આજે પોતાની બોલ્ડનેસ માટે ઘણી લોકપ્રિય છે.
2/7

અન્વેશી જૈન વ્યવસાયે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, સિંગર અને એક્ટ્રેસ છે. વર્ષ 2019 માં એકતા કપૂરની 'ગંદી બાત' સીરીઝથી તેને ફેમ મળ્યું હતું.
Published at : 20 Apr 2026 12:25 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















