શોધખોળ કરો
Avneet Kaur Photo: પિંક ચણિયા ચોલીમાં અવનીત કૌરનો જોવા મળ્યો રોયલ અવતાર
Avneet Kaur Photos: અભિનેત્રી અવનીત કૌર પોતાની બોલ્ડનેસથી બોલિવૂડ સુંદરીઓને જોરદાર ટક્કર આપે છે. તાજેતરમાં, તેની નવીનતમ તસવીરો સામે આવી છે, જેમાં અવનીત કૌર રોયલ લુકમાં જોવા મળી રહી છે.
અવનીત કૌર
1/6

ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાનું નામ બનાવનાર 24 વર્ષીય અવનીત કૌર પોતાની સુંદરતાની સાથે સાથે અભિનયથી ચાહકોના દિલ જીતી લે છે.
2/6

હવે અવનીતે લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી પિંક ચણિયા ચોલી પહેરેલી જોવા મળી રહી છે. જેમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 09 Jan 2026 09:44 PM (IST)
આગળ જુઓ
Advertisement





















