Bhoomi pendekar: એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
Bhoomi pendekar: એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
ભૂમિ પેંડનેકર
1/7
ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ભુમિ પેડનેકર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે.
2/7
અભિનેત્રી ભુમિ પેડનેકર હાલમાં પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
3/7
એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.
4/7
ભૂમિ ફિલ્મ ‘મિત્રો’ના એક્ટર જૈકી ભગનાનીને ડેટ કરી રહી હોવાની ચર્ચામાં છે.
5/7
બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે. અભિનેત્રી પોતાની ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. ન્યૂડ ફોટોશૂટ પણ ભૂમિ પેડનેકર કરાવી ચૂકી છે.
6/7
હાલમાં ભૂમિએ ગ્રીન કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. ભૂમિએ આ તસવીરો શેર કરી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધાર્યું છે.
7/7
2017ના સોશ્યલ ડ્રામા ટૉયલેટ એક પ્રેમકથા માં અક્ષય કુમારની સાથે જોવા મળી હતી.
Published at : 29 Jan 2023 11:17 PM (IST)